SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ છે મન:પર્યવજ્ઞાનનું સ્તવન છે સજન મેરી જિનવર જગ જ્યકારી રે સજની મેરી જ્ઞાન તણું બલીહારીરે, સ, સંયમ સમય જાણે સટ લેકાંતિ મન આણેરે ૧ સવ ખટ અતિશય વતારે, સત્ર દાન ભવિને દીયંતા, સત્ર દાન વરસી વરસાવીરે, સ, સંયમ તબ ચિત્ત લાવીરે ૨ સહ આરંભ પરિગ્રહ પરિહારે સ સર્વ વિરતિવ્રત ધારારે સવ ઉપજે મન:પર્યવનાણરે સ સર્વ અરિહંતને એમ જાણ. ૩ સ, વિપુલમતિ એહરે, સઅપ્રતિપાતી તેહરે; સએથું મન:પર્યવ નાણરે, સ, આરાધે ભવિ પ્રાણરે. ૪ સચવીશ જિનના સાધુરે, સો મન:પર્યવ લાધ્યું રે સવ એકલાખ નિરધારે, સ. વળી પીસ્તાલીશ હજારરે. ૫ સહ પાંચશે એકાણું જાણજે, સત્ર સાધુ સર્વ મન આણે રે; સવ સંશય સર્વ વિદ્યારેરે, સર મન પર્યવ આધારે. ૬ સવ આતમ ગુણ પ્રગટાવરે, સજ્ઞાન ભક્તિ ચિત્ત લાવો રે. સવ ભવ સાગર કિનારેરે, સત્ર શીવચંદ્રને ઉતારે રે. ૭ ઈતિ એ સ્તવન કહી જય વિયરાય બેલી એક ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન શ્રી મન પય વ શાન આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ અન્નત્થ કહી (ચંદે સુનિશ્મલયા સુધી) બે લેગસને કાઉસગ કરી પ્રગટ લેગસ્સ બેલી મન:પર્યવ જ્ઞાનના બે ખમાસમણ દેવા ને નીચેને દુહે બલ. મન:પર્યવ જ્ઞાની તે, જાણે મનના ભાવ; વંદે દયા વિના, એ શાને ચિત્ત લાવ. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001257
Book TitleDevvandanmala
Original Sutra AuthorN/A
AuthorKhantishri
PublisherHansrajbhai Manek Shah
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Devvandan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy