SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ઠારે ખમાસમણુ ઇ કરૂ ? ઇચ્છ કહી ચૈત્યવ'ન કરવું. ઇચ્છાકારેણુ સ ંક્રિસહ ભગવાન ચૈત્યવદન ૫ ચૈત્યવંદન।। અપાપા નયરીભલી, વી૨ જિનેશ્વરરાય: Jain Education International છેલ્લું ચામાસુ` તિહાંકરે, સભાહસ્તિપાલની માંય. ૧ અમાવાસ્ય કાર્તિક માસની, શેષરયણિ નિર્વાણુ; ! સાલપ્રહર આપી દેશના, પામ્યા મુતિઠાણુ. અઢાર દેશના રાજવી, મળીયા દેવ અનેક; મેરઇયા હાથેગ્રહી, સમિતિની ધરી ટેકર ભાવ ઉદ્યોત જિનગયે, કીધા દ્રવ્ય ઉદ્યોત; દીવાળી પર્વ પ્રગટ થયું, એ જિન શાસન જ્યાત, ૪ ૐ તપ કરી પૌષધ કરો, કરા વીર ગુણુગાન; કર્મ શત્રુને જીતવા, હરખ ધરે શુભ ધ્યાન. પછી સ્તુતિ કહેવી. —શુઇ (સ્તુતિ)— વીર જિનેશ્વર જય જયકારી, નયરી અપાપા આવ્યાજી; ચરમ ચામાસુ` રાજ સભામાં, હસ્તિપાલ સુખ દાયજી. ૧ અઢાર દેશના રાજા મલિયા, કાઈક કામ પ્રસંગેજી, શાલ પહેાર પ્રભુ દેશના સાંભળી, આનંદ પામ્યા અંગેજી. ૨ કાર્તિક માશની અમાવાસ્યે, પ્રભુ વીર પામ્યા નિરવાણુંજી; સુર નૃપ મળી કરે દ્રવ્ય ઉદ્યોત, દિવાળી પ એ પ્રમાણજી. ૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001257
Book TitleDevvandanmala
Original Sutra AuthorN/A
AuthorKhantishri
PublisherHansrajbhai Manek Shah
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Devvandan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy