________________
ચૌદ ગુણસ્થાન
ર૩, દયા
૨૪. અષ્ટબુદ્ધિ ગુણુયોગ : પૂર્વોક્ત શ્રુષાદિ. ૮ બુદ્ધિગુણેને ચેગ કરવો.
૨૫. ગુણના પક્ષપાતી થવું ૨૬. હમેશ અદુરાગ્રાહી બનવું
ર૭. નિત્ય વિશેષ જ્ઞાન : કાર્યકાર્યાદિના વિભાગરૂપ વિશેષનું નિત્ય ચિન્તન.
ર૮, પર્વતિથિ વિભાગ વિના સાધુ–દીનને સ્વીકારવા.
ર૯ ધર્મ, અર્થ, કામને પરસ્પર અબાધિત રીતે સાધવા. -ત્રણેય ન સચવાય ત્યારે ઉત્તરઉત્તરને ત્યાગીને પૂર્વ પૂર્વની સેવા કરવી.
૩૦. આદેશા-કાલાચરણ : નિષિદ્ધ સ્થાને અને અકાળના સમયે તે તે પ્રવૃત્તિ ન કરવી.
૩૧. બલાબલ-વિચારણું : બલાબલ-એ ય ને વિચાર કરીને પ્રવૃત્તિ કરવી.
૩ર. યથાહ : લેકના ચિત્તને અનુસરીને વર્તવું. ૩૩. પરોપકારમાં ચતુર બનવું. ૩૪. લજજાળું બનવું. ૩૫. સૌમ્યતા.
પ્રશ્ન : માર્ગાનુસારી આ ૩૫ ધર્મો કહેવાય છે તે શું પૈસા કમાવા, વિવાહ કર, ઘર બાંધવું એ બધાનું ધર્મ તરીકે વિધાન છે?
ઉત્તર : ના, એ તે બધી પ્રાપ્ત વસ્તુ જ છે. વિધાન અપ્રાપ્તનું હોય. એટલે પૈસા કમાવવામાં નીતિ રાખવી, ઘર બાંધતાં તેની ચોગ્ય -સ્થાનતા” એ વગેરે વિધાને ધર્મરૂપ છે.
અહીં માનુસારીના ૩૫ ગુણેને સંક્ષિપ્ત નિર્દેશ પૂર્ણ થાય છે. હવે છેલ્લું યથાપ્રવૃતિકરણ શું છે? એની પછી તરત જ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે તે સમ્યફલ શું ? તેની પ્રાપ્તિ થવામાં કર્મોમાં કેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org