________________
૪૫
ચદિ ગુણસ્થાન
૫. ઇન્દ્રયજય : પાંચે ય ઇન્દ્રિયને કાબૂમાં રાખવી.
૬. ઉપડુતસ્થાનવજન : લડાઈ, રોગચાળે આદિ કારણે વર્ય બનતા સ્થાનને ત્યાગ કરી દેવો.
૭. ગૃહવ્યવસ્થા : સારા પડોશમાં, રાજમાર્ગે નહિ તેમ ખાંચાખૂંચામાં નહિ તેવા સ્થાને, અનેક બારણાવાળા ઘરમાં રહેવું.
૮. પાપભીરુતા
૯ ખ્યાત દેશાચારપાલન : શિષ્ટ-સંમત ઘણા કાળથી. રૂઢ થયેલા આચારનું પાલન
૧૦. અનપવારિત્વ : કોઈના પણ દોષી જાહેર ન કરવા, વિશેષતઃ રાજા વગેરે અધિકારી વર્ગના (દેષો જાહેર ન કરવા).
૧૧. અોચિત વ્યય : આવક પ્રમાણે ખર્ચ કરવો. ૧૨. ઉચિત વેષ : વૈભવાદિ અનુસાર ઉચિત વેષ પહેરવો.. ૧૩. માતા-પિતાની સેવા : ૧૪. સદાચારી પુરુષનો સંગ : ૧૫. કૃતજ્ઞતા ૧૬. અજીણે ભેજનત્યાગ
૧૭. કાલે ભુક્તિ : યેગ્ય કાળે ભૂખ લાગતાં ખાવું, ખાતાં પ્રકૃતિને અનુકૂળ (સામ્ય) માફક ખોરાક લેવો, લોલુપતા રાખવી નહિ.
૧૮ વૃત્તસ્થજ્ઞાનવૃદ્ધાએં : વ્રતધારી જ્ઞાની પુરુષોની સેવા–ભક્તિ કરવી.
૧૯. લોકાદિમાં નિન્ય કાર્યમાં અપ્રવૃત્તિ
ર૦. ભતવ્યભરણું : માતા-પિતા, નેકરાદિ પિષ્યવર્ગનું ભરણપોષણ કરવું.
ર૧. દીઘદૃષ્ટિ રર ધર્મશ્રવણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org