________________
ચૌદ ગુણસ્થાન
૯ મું અને ૧૦ મું પ્રાયશ્ચિત્ત ૧૪ પૂર્વી અને પ્રથમસ ઘયણી સાધુઓના કાળ સુધી જ હતું. ત્યાર પછી તે બે ય વિચ્છેદ પામ્યા છે. મૂલ પ્રાયશ્ચિત્ત સુધીના આઠ પ્રાયશ્ચિત્ત શાસનપતિના કાળના છેલ્લા આચાય દુષ્યસહસૂરિજીના કાળ સુધી રહેશે.
* યતિધનું આઠમું વિશિષ્ટ કર્તવ્ય : ઉપસર્ગો સહવા (ઉપસગ તિતિક્ષા)
સમીપમાં (૩૧) આવીને જે થાય (દૂરી ન થાય) તેને ઉપસગ કહેવાય ચેગશાસ્ત્રના ૩ જા પ્રકાશમાં (૧૫૩મી ગાથાની ટીકામાં) આ અંગે જે કહ્યુ છે તે જ અહી વિચારીએ.
દેવથી-મનુષ્યથી-તિય “ચર્થી અને પેાતાનાર્થી એમ ૪ પ્રકારના ઉપસર્ગોં છે. હાસ્યર્થી-દ્વેષથી રાષી અને એ ત્રણેયના મિશ્રણથી એમ. દેવી ઉપસગ ૪ પ્રકારે થાય છે.
હાસ્યથી-દ્વેષી–રાષર્થી-દુરાચારીની સાખતથી મનુષ્યકૃત ઉપ..
રક્ષણ માટે”
૪ પ્રકારે છે.
ભયથી–ક્રાધી—આહાર મેળવવા અને બચ્ચાના તિયંચ તરફથી ૪ પ્રકારે ઉપસર્ગ થાય.
૩.
અને સ્વયં અથડાવુ, થ ભવુ, વળગી પડવું તથા પડતુ મૂકવુ એ ૪ પ્રકારે સ્વયં ઉપસર્ગ થાય.
અથવા વાત-પિત્ત-કક અને ત્રિદ્વેષ (સન્નિપાત)ર્થી સ્વકૃત
ઉપ. ના ૪ પ્રકાર થાય.
આ ૧૬૫ પ્રકારના ઉપસગ ને સમતાથી સહવા એ સાપેક્ષ ત્તિધમ છે. * સાપેક્ષ યતિષનું નવમું વિશિષ્ટ કર્તવ્ય : પરિષહેજય :
માક્ષમાગ માં સ્થિર થવા માટે, કનિર્જરા માટે જે પુનઃ પુનઃ સહવામાં આવે તે પરિષદ્ધ કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org