________________
ચૌદ ગુણસ્થાન
૩ર.
વખતે અન્ય સાધુએ કશુ ન ખેલતાં માત્ર તેનુ" કામ કરી આપે. આ રીતે તપ કર્યાં પછી તેને તેચ્ચારણ કરાવાય.
જે સાધુ લાઠી, મુટ્ઠી વગેરેી મારવાના કે મરવાના પણ ભય છેડીને નિર્દયતાથી સ્વને કે પરને પ્રહાર કરવારૂપ અતિદુષ્ટ અધ્યવસાયને સેવે તેને આ પ્રાયશ્ચિત્ત અપાય છે.
૧૦. પારાંચિક : જેનાથી હવે કાઇ માઢું પ્રાયશ્ચિત્ત નથી માટે જે સઘળા પ્રાયશ્ચિત્તના પાર પામેલું છે. તે પારાંચિક પ્રાયશ્ર્ચિત કહેવાય છે.
સાધ્વી કે રાજપત્નીને ભગવનાર સાધુ, સાધ્વી કે રાજા વગેરે ઉત્તમ મનુષ્યા વધ વગેરે કરવારૂપ માટા અપરાધ કરનાર સાધુને (આચાય ને) કુન્નુ–ગણુ અને સ ંઘર્થી પણ બહાર મૂકવા માટે અપાય છે. તે જઘન્યથી ૬ માસ અને ઉ.થી ૧૨ વર્ષ સુધીનું ઢાય છે. તેટલા કાળ પછી શુદ્ધ થયેલાને પુનઃ દીક્ષા અપાય અન્યથા નહિ. આ પ્રાયશ્ચિત્ત કેવળ આચાય ને જ અપાય છે. પ્રાયશ્ચિત્ત વહુન કરવાના કાળ દરમિયાન તે અપ્રગટ રૂપે સાધુ વેષ રાખીને, જ્યાં ન વિચર્યોં હાય તેવા અજાણ્યા લેાકાના પ્રદેશમાં રહીને અત્યુગ્ર તપ કરે ત્યારે પૂર્ણ થાય છે.
ઉપાધ્યાયને તે દશમા પ્રાયશ્ચિત્તને ચગ્ય અપરાધના બદલામાં "પણુ ૯ મુ અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત જ અપાય અને સામાન્ય સાધુને ગમે તેટલા મોટા અપરાધે વધુમાં વધુ આઠમું મૂળ પ્રાયશ્ચિત્ત જ
અપાય.
૧. આશાતના અનવ, ૨. પ્રતિસેવા અનવ.
તેમાં પહેલુ તી કર, ગણુધાદિ ઉત્તમાત્તમ પુરુષની અહીલના કરે તેને જઘન્યથી છ માસ, ઉ.ર્થી એક વર્ષ સુધીનુ અપાય છે. બીજું તેા હાથેી માર મારવા, સમાનધમી, સાધુઓની કે અન્ય “ધીની ચેરી કરવા વગેરે કુકૃત્યા કરનારને જઘન્યથી એક વર્ષે ઉ. થી ૧૨ વર્ષ સુધીનું પ્રાયશ્ચિત્ત અપાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org