SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ મહાવતની ર૫ ભાવનાઓ. (ગશાસ્ત્ર ૧ લા પ્રકાશના આધારે) [૧૭] - પહેલા મહાવ્રતની પાંચ ભાવના : (૧) મને ગુપ્તિ (૨) એષણ (૩) આદાનસમિતિ (૪) ઈસમિતિ તથા (૫) આહારપાઈને લેવા. આ પાંચ ભાવનાથી બુદ્ધિમાન મુનિ અહિંસાનું પાલન કરે. ૧ મને ગુપ્તિનું સ્વરૂપ કરણસિત્તરિમાં આગળ કહેવાશે. ૨. એષણસમિતિ એટલે ૪૨ દેષથી મુક્ત શુદ્ધ-ભિક્ષા-વરુ પાત્રાદિને ગ્રહણ કરવા. ૩. પીઠફલક પુસ્તક વગેરે પૂછ-પ્રમાઈને લેવા-મૂકવા તે આદાનસમિતિ. ૪. ગામના ગમન કરતાં જોઈને ચાલવું. ગમનાગમનમાં સંભવતિ - જીવહિંસાદિ દોષ લાગવા ન દેવા. ૫. અન્ન-પાન વગેરે જેઈને લેવા-વાપરવા. અહીં મનગુપ્તિ ભાવના કહી છે તેનું કારણ એ છે કે હિંસામાં મનના વ્યાપારની મુખ્યતા છે. આ પાંચે ભાવના અહિંસા-મહાવ્રતને ઉપકારક બને છે માટે અહિંસા મહાવ્રતની ભાવના કહેવાય છે. = બીજા મહાવ્રતની પાંચ ભાવના : હાસ્ય-લાભ-ભય-ક્રોધ એ ચારના ત્યાગની જ ભાવના અને વિચારીને બેસવું તે આ વ્રતની પાંચમી ભાવના છે. હાસી કરનારે, ધનની આકાંક્ષાવાળે, (લાભ), પ્રણાદિના રક્ષણની ઈચ્છાથી ભયવાળે અને ક્રોધાવિષ્ટ મનવાળે ક્રોધી – આ ચારેયને નિશ્ચયથી જહું બેલી દે છે માટે હાસ્યાદિ ચારેયને તવા જઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy