________________
ગુજીયાન
૨૫૯
સત્ય ઢાવા છતાં પરમાર્થથી તે અસત્ય જ છે. માટે જ કાણાને કાળુંા વગેરે નહિ કહેવાનું શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે.
આ અંગે ૬ પ્રકારની હિલિતા વગેરે ભાષાઓનું તથા ૪ પ્રકારની સત્ય, અસત્યાદિ ભાષા (૧૦-૧૦ પ્રકારે) વગેરેનુ વર્ણન ગ્રન્થાન્તરથી
જાણવું.
(થ્રીજી) સ સર્વ પ્રકારના પૂર્ણાંક અટકવુ તે આ
પૂર્વે સ્વામી અદત્તાદિ ૪ પ્રકરણના અવ્રુત્ત કહ્યા તે ચારેયના ત્રિવિધ—ત્રિવિધ ત્યાગ કરવો. (યાવજ્રજીવ) પ્રવજ્યાની ઇચ્છા વિનાના પુત્રાદિને તેના માતાપિતાદિ સાધુને આપે તે પણ જીવદત્ત કહેવાય. અન્ય સઘળું શ્રાવકના ૩ જા અણુવ્રત પ્રમાણે સમજી લેવુ. (ચેાથુ) સર્વથા મૈથુનવિસણુ મહાવ્રત :
સર્વથા મનુષ્ય અને તિર્યંચ સંબંધી-૩ પ્રકારના મૈથુનાથી ત્રિવિધ-ત્રિવિધ ભાંગે યાવજજીવની નિવૃત્તિની પ્રતિજ્ઞા એ આ મહાવ્રતનું સ્વરૂપ છે.
પ્રાચયના અથ નિશ્ચયી પ્રશ્ન એટલે આત્મા, તેના સ્વરૂપમાં રમણુતા (ચર્ચો) કરવી તે છે અને વ્યવહારથી એ સાધના માટે મૈથુનના ત્યાગ કરવા દ્વારા વીનું રક્ષણ કરવુ' તેવો અથ થાય છે. દ્વિવ્ય અને ઔદારિક (ઔદમાં મનુષ્ય તિય ચ એય આ ગયા.) એ બેય પ્રકારના કામ (મૈથુન)ને મન-વચન-કાયાથી (૨× ૩ = ૬) કરવા, કરાવવા અને અનુમે દવા નહિ. (૬× ૩=૧૮) આમ બ્રહ્મચર્યના
૧૮ પ્રકાર થયા.
થા સ્તેયવિરમણુ મહાવ્રત : અદત્તને જીવ પન્ત સર્વ રીતે લેતા પ્રતિજ્ઞામહાવ્રતનુ સ્વરૂપ છે.
(પાંચમ) સવ થા પરિગ્રહવિરમણ મહાવ્રત :
સર્વ પ્રકારના પરિગ્રહના સર્વ પ્રકારે ત્યાગ યાવજ્રજીવ માટે કરવાની તે પ્રતિજ્ઞા કરવી તે આ મહાવ્રતનુ સ્વરૂપ છે.
•
૩. ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org