________________
શૌદ ગુણસ્થાન
૨૭૫
અવગ્રહ એટલે ઉપાશ્રય (શય્યા), સ્થાન (કાયાત્સગ માટે ઊભા રહેવુ.) જિનમન્દિરને અવગ્રહ (ગુરુના અવગ્રહ, ગુરુના આસનથી સત્ર સાડા ત્રણ હાથ ભૂમિ.)
શય્યા એટલે સુવાનું સ્થળ અને કાયાત્સર્ગાદિ માટે ઊભા રહેવુ. આ કાયોત્સગ જે સ્થાને કરે ત્યાં જ સુવે.
પ્રતિક્રમણાદિ આવશ્યક કાર્યાં જેણે કરી લીધાં છે તેવા વિશિષ્ટ સાધુ ગુìજ્ઞાથી-જ્યાં શય્યા કાયેત્સર્ગાદિ કરવાના હોય ત્યાં જ નિસીહિ કહે. બીજે સ્થાને નહિ. કેમ કે શય્યાદિ કરવાની આજ્ઞા હોવાથી તે સિવાયનું... અન્ય સકાય કરવાનો નિષેધ થયા માટે નિષેધા ક “નિસીહિ” શબ્દના પ્રયોગ ત્યાં જ કરવા જોઇએ.
આ આવસહિ–નિસીહિ મન્નેના વિષય અર્થોપત્તિએ એક જ હાવાથી વસ્તુતઃ બન્નેના અર્થો પણ એક જ સમજવા. કેમ કે અવસ્ય કબ્યા કરવા માટે આવસહિ અને અન્ય અકરણીય કાર્યાના નિષેધ માટે નિસીહિ છે. અવશ્ય કરીયને કરવાની ક્રિયા અને પાપકના નિષેધરૂપ ક્રિયા–ખન્ને એક જ હાવાથી વસ્તુત: બેયનુ એકાર્થિકપશુ છે. એકના વિધાનમાં ખીજાને નિષેધ કે એકના નિષેધમાં બીજાનુ વિધાન સૂચિત છે. છતાં શાસ્ત્રોમાં બેનાં નામે ભિન્ન છે. કેમ કે કેાઈ સમયે ઊભા રહેવુ, કાઇ સમયે ગમન કરવુ', એમ ભિન્ન ભિન્ન ક્રિયા કરવાની વાર્થી આ રીતે ભિન્ન ભિન્ન વણું ન કરવામાં આવ્યું છે. તાત્પર્ય એ છે કે નિસીહિ' શબ્દના પ્રયોગ નિશ્ચયથી કોઈ આવશ્યક કાર્યો કરવા પૂર્વે તેમાં અનુપયાગાદિર્શી થનારા વિઘ્નાના ત્યાગ માટે છે, આવશ્યક કાર્યો માટે બહાર જતા પહેલાં *ઉપાશ્રયમાં વિધિપૂર્વક બેઠેલા સાધુને એવાં વિઘ્નાના સંભવ નથી કે જેના નિષેધ માટે નિસીદ્ધિ કહેવી જોઈએ, માટે આવસહિનાં સમયે નિસીદ્ધિ નિરૂપયોગી છે. નિીહિ કરતી વેળા આવસહિ પણ ઘટતિ નથી, કેમ કે આવસહિ' તે તે કાળે અવશ્ય કરણીયના વિધાન માટે અને અર્થોંપત્તિથી અન્યકાળે કરણીયના (તે કાળ અનાવશ્યક) નિષેધ માટે છે, કેમ કે અન્ય કાળે જે કરણીય હાય તેના પણ ત્યાગ કર્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org