SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ २७४ ચૌદ ગુણસ્થાન ()-(૫) આવિશ્યકી-નૈધિક : વસતિમાં નીકળતે સાધુ આવસ્સહિય” કહે અને વસતિમાં પેસતો સાધુ નિસહિય” કહે. વસતિમાં રહેલા સાધુને ગમનાગમનાદિથી થતા દોષ લાગતા નથી અને સ્વાધ્યાય-ધ્યાનાદિ ગુણની પ્રાપ્તિ થાય છે. માટે સાધુએ ઉત્સર્ગ માર્ગે વસતિમાં જ રહેવું જોઈએ. પરંતુ એને અર્થ એ નથી કે તેણે વસતિની બહાર નીકળવું જ ન જોઈએ. અપવાદમાર્ગે તે ગ્લાનગુરુ વગેરે અન્ય પ્રજને અવશ્ય બહાર જવું જોઈએ. આવા પ્રસંગે તે બહાર નહિ જવાથી દેશે થાય છે. આ કથનથી એટલું સમજવું કે નિષ્કારણ વસતિની બહાર જવાથી જરૂર દેષ થાય છે અને સકારણ વસતિની બહાર જવાથી અવશ્ય ગુણ થાય છે. એટલે જ્ઞાનાદિ ગુણની પ્રાપ્તિ માટે આવશ્યક આહારાદિ લેવા માટે બહાર જવું પડે ત્યારે વસતિની બહાર જતાં “આવસ્સહિય’ કહેવું જોઈએ. પંચાશકચ્છમાં (૧૨-૧૮) આવશ્યકીને અર્થ “અવશ્ય પ્રજને કર્યો છે. વળી અવશ્ય પ્રયજન ઉપસિથત થતા પણ ગુર્વાજ્ઞાથી જવાનું કહ્યું છે અને ઈર્યાસમિત્યાદિના પાલનરૂપ જિનાજ્ઞા પ્રમાણે જવાનું જણાવ્યું છે. એટલે નિષ્કારણ, સ્વછંદમતિથી અનુપયેગપૂર્વક બહાર જઈ શકાય નહિ તે નિશ્ચિત થયું. સકારણ (જ્ઞાનાદિ ગુણવૃદ્ધિ, ગ્લાનાદિ વૈયાવચ્ચાદિકારણ) ગુર્વાજ્ઞાથી, ઉપયોગ પૂર્વક જનાર સાધુની આવશ્યકી જ શુદ્ધ કહેવાય. અહીં પણ એ વાતને ખ્યાલ રાખ કે ઉપરોક્ત કારણે વસતિની બહાર નીકળતા સર્વસાધુની આવથિકી શુદ્ધ જ હોય તે નિયમ નથી કિન્તુ જે સાધુ વસતિમાં રહીને નિરતિચારપણે ત્રણે ય ગીની એકાગ્રતાપૂર્વક સાધ્યાચારનું પરિપૂર્ણ પાલન કરતે હોય તે જ સાધુ સકારણ, ગુજ્ઞાથી વસતિ બહાર જતાં આવશ્ચિકી કહે તે તેની તે આવયિકી શુદ્ધ ગણાય છે. ‘ નિસ્સીહિરને વિષય અવગ્રહમાં પ્રવેશ કરવાને છે. છેવળી અગિયાદિના પાલનથી અપાછદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy