________________
૨.
ચૌદ ગુણસ્થાન
કિ`મત નથી એટલું જ નહિ. કિન્તુ ધારાતિધાર વિપરીત કળાની પ્રાપ્તિ છે. આવા કાગડા જેવા અન્યદર્શનની જેમ જૈન જ નીં. જેમ કાગડા પવિત્ર પાણી પડતું મૂકીને ગન્યા પાણી તરફ કે મૃગજળ તરફ ઢાડે છે. તેમ આ એકાકી વિહાર કરના સાધુએ અજ્ઞાનતાર્થી શુદ્ધ આરાધનાની કલ્પનામાં ભ્રાન્ત થયેલા, જ્ઞાનની વાવડીસમા ઉત્તમગુરુને ત્યાગી મૃગજળ તુાની જેમ એકાકી ભટકે છે.
સાધુએ વાવડીનુ
એ આત્મા ગમે તેટલા કઠોર તપ-૪૫ કરીને કાયાને શેષે, અનેકાને તારવાની બુદ્ધિથી માટી સભાએ ભરે તે પણ તે બધુ કાયકષ્ટ રૂપ અને તમાશારૂપ છે. ઉપદેશરહસ્યગ્રન્થમાં કહ્યું છે કે એવી પ્રવૃત્તિથી શાસન-પ્રભાવના થાય છે તેવુ કાઇએ માની લેવું નહિ. એવા પ્રવૃત્તિને કોઇ પણ ગીતા કદાપિ વખાણે નહિ કિન્તુ વખાર કેમ કે એમાં ઉન્માનું જ પેષણ છે.
આ કારણી જ સ્વપર પર્યાયની અપેક્ષાએ એક વસ્તુમાં ન્નતધર્મને જાણનારા અનન્તજ્ઞાની ભગવંતે પણ ગુરુકુલવાસને છેડત ની. આ વિષયમાં દશવૈકાલિક સૂત્રમાં (૯ મે અધ્યાય. ૧ લેા ઉદ્દેશે. ૨૧મી ગાથા) કહ્યું છે કે, “ જેમ અનેક પ્રકારની ઘી વગેરેની આતિથી તથા સ્વાહા • વગેરે. મન્ત્રપદેથી પૂરેલા અગ્નિને યાજ્ઞિકા નમસ્કાર કરે છે (પૂજે છે.) તેમ અનન્તજ્ઞાનીએ પણ આચાર્ય ની (ગુરુની) સેવા કરવી જોઈએ. અર્થાત્ જ્ઞાન પ્રાપ્ત થવા છતાં ગુરુ સેવા છેાડવી. જોઇએ નહિ.”
6
ગુરુ હૌલના કરનાર ભયંકર પાપ-કર્મોના બંધ કરે તે અંગે દશવૈકાલિક સૂત્રમાં (૯૧) કહ્યુ` છે કે, “ જે ક્ષુદ્ર પ્રકૃતિવાળા નામી જ સાધુ પોતાના ગુરુમાં ક્ષાપશમની ન્યનતાને લીધે તેમને કહે કે તમે તે શાસ્ત્રાનુસારી આલેચનાદિ કાર્યોમાં અસમર્થ છે, અથવા તે અપશ્રુતવાળા ગુરુને જાણીને મશ્કરીમાં તમે તે બહુશ્રુતા છે, બુદ્ધિશાળી છે અથવા તેા નિન્દારૂપે બુદ્ધિ વિનાના છે એમ કહે, તે સાધુ અનન્ત આચાર્યાની આશાતના કરે છે. એ નિમિત્તે પેાતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org