________________
૨૬૨
ચૌદ ગુણસ્થાન
પ. વિરતિ પરિણામ વિનાનાને વિરતિક્રિયા કરાવીને કહેવું કે તું વિરતિધર થયે એ શું અસત્યવાદ ન કહેવાય?
ઉ. ના, એ વ્યવહાર સત્ય છે, ઊલટું એ વિધિ નહિ કરાવવાથી જ તીર્થો છેદ; જિનાજ્ઞાભંગ વગેરે દેષ કહ્યા છે. આ અંગે પૂર્વે વિચાર થઈ ગયે એટલે અહી પુનઃ વિચાર નહિ કરીએ.
પ્ર. સાધુ થનારા પાદયને લીધે ઘરવાસને છેડે છે કેમ કે પૂર્વે દાનાદિ ન દેવાથી તેમને આ ભવમાં સુન્દર વૈષવિક ભેગોની પ્રાપ્તિ થતી નથી. બહુ મુશ્કેલીએ મેળવેલું નિપુણ્યકનું ધન જેમ વિના ભેગબે નાશ પામે તેમ સાધુ થનારને પણ પુણ્યદયે મળેલ ઘરવાસ પાપોદયને લીધે વિના ગળે નષ્ટ થાય છે. વળી આહારદિને માટે ભટક્તા તેમને તે સંબંધનું દુર્થાન પણ કેમ ન હોય? શુભધ્યાન વિના ધર્મ શેને થાય? એટલે ગૃહસ્થાશ્રમને ભેગી માણસ જ પરહિતની આદરપૂર્વક મધ્યસ્થ ભાવથી ગૃહસ્થ-ધર્મ સાધી શકે.
ઉ. પહેલાં મને કહે કે પાપનું લક્ષણ શું ? ચિત્ત સંકલેશને પાપ કહેતા હોય તે ધનાદિની આકાંક્ષાવાળા ગૃહસ્થને જ તે ચિત્ત. –સંકલેશરૂપ પાપ હોય છે. કહ્યું કે, “ધન મેળવવામાં, સાચવવામાં બધેય દુખ
મુનિને ભલે ઘરબાર નથી પણ તે ઘરબાર વગેરેને રાગ ન હેવાથી તેમને આર્તધ્યાન તો થતું નથી કિન્તુ સંયમી જીવનને ભરપુર આનંદ હોય છે. માટે તેમને તે ચિત્તકલેશરૂપ પાપના ઉદયની. શક્યતા જ નથી.
જે એમ કહે કે દુઃખદ ક્રિયાના કછો કરવાથી મુનિ દુઃખી છેતે તેમાં કાંઈ સાધુ માટે એકાન્ત નથી. સાધુ ભાવીના મહાન લાભને જોઈને સંચમક્રિયાનું કષ્ટ ભોગવે છે તેથી તે તેમના અંતરમાં લાભપ્રાપ્તિ અંગેને ભારે આનંદ હોય છે. મહાત દલ્લે દે કષ્ટક્રિયાને કેઈ કષ્ટરૂપ માનતું નથી. ગૃહસ્થ પણ કયાં એછી કષ્ટક્રિયા કરે છે? અને એના ફળની શંકાને લીધે અધીરા બની જઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org