________________
ચૌદ ગુણુસ્થાન
-
(ર) ત્યાર પછી તેને માની કઠારતા અને મહાનતા સમજા વવી. મા વિરાધક દુર્ગતિનાં કેવાં ફળે પ્રાપ્ત કરે છે તે જણાવવું. માર્ગ આરાધક મુક્તિ-સુખ મેળવી લે છે તે સમજાવવુ. રાગ પ્રતિ કાર માટે દીક્ષા શ્રેષ્ઠ ઔષધ ખરુ પણ કુપથ્ય કરે તેને માટે તે એ. ઔષધ વહેલુ મત લાવનારુ ખની જાય. ઈત્યાદિ રીતે તે મુમુક્ષુને ખૂબ સારી રીતે સમજાવવા અને ચકાસવા. કેટલીક વાર પાકા દ’ભીએ એટ પકડાતાં નથી માટે દૌક્ષાની ચૈગ્યતા ચકાસવા માટે સામાન્યતઃ ૬ માસ સુધી પરીક્ષા કરવી જોઈએ: ચૈાગ્ય-પાત્રે અલ્પકાળમાં પણુ, દીક્ષા આપી શકાય. અને અપરિણત પાત્રની અપેક્ષાએ ૬ માસી. પણ વધુ પરીક્ષાકાળ હોઈ શકે છે.
(૩) દૌક્ષાથી જીવે ઉપધાન ન કર્યાં ઢાય તે પણ તેને શુદિને સૂત્રાદિ પ્રદાન કરવું. વાસક્ષેપ કરવા, રજોહરણુ આપવુ, કાર્યોત્સર્ગ કરાવવા વગેરે દૌક્ષાની સઘળી ક્રિયા કરાવવી. આ દીક્ષાવિધિ ધર્મોસ'ગ્રહાદ્વિ ગ્રન્થાતરર્થી જોઇ લેવી (જેને આજે કાચી દૌક્ષા કહેવામાં આવે છે તેની સઘળી વિધિ કરવાનું જણાવેલ હોવાથી એમ લાગે છે કે આ સામાન્યતા ૬ માસના મુમુક્ષુના પરીક્ષાકાળ તે આ કાચી દીક્ષા આપ્યા પછીના હાવા જોઈએ.)
શ્રી ધ બિન્દુ ગ્રન્થમાં (૪-૨૨) કહ્યું છે કે આ પ્રમાણે જે ભવ્યાત્મા શુદ્ધ આચાર વિધિપૂર્વક ગૃહસ્થાવસ્થાના ત્યાગ કરીને હિંસાદિના ત્યાગરૂપ સંયમ (કાચી દૌક્ષારૂપ)માં નિત્ય રક્ત રહે. છે તે યતિ કહેવાય છે.
૨૬૦
પ્ર. આ તે થાડી જ ભાવીક્ષા છે? વિરતિના પરિણામ પ્રગટ થઈ ગયા વિનાની મુમુક્ષુની નિષ્ફળ ચૈત્યવન્દનાદિ ક્રિયા અન તીવાર કરી ચૂકવ્યા તા ય વિરતિ-પરિણામ જાગ્ધા નથી એટલે વિરતિ–પરિ ગામ જગાવવાની દ્રષ્ટિએ આવી ક્રિયા કરવાનું પણ તમે કહી શકા તેમ નો.
ઉર દંડ વિના પણ કયારેક હાથથી ચક્ર ભમાવતાં ઘડો બની જાય છે તેથી ઘટ પ્રત્યેની દંડની કારણુતા ઊડી નથી જતી તેમ ચૈત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org