________________
ચૌદ ગુણસ્થાન
૨૫૧
માતાપિતા
હવાય. આ
વાઘ તે વ્યક્તિના
આવાઓને દીક્ષા આપવાથી લેકમાં ધર્મ–હીલના થાય.
૧૬. પરાધીનઃ ધનાદિને લીધે જે અમુક કાળાદિ માટે બીજાને પરાધીન હોય તેને દીક્ષા આપવાથી કલહ વગેરે થાય માટે તે દીક્ષાને અયોગ્ય છે.
૧૭. ચાકર : પગારદાર નેકર-તેને દીક્ષા આપવાથી શેઠને અપ્રીતિ થાય.
૧૮. શૈક્ષનિટિકા : શૈક્ષ એટલે જેને દક્ષા આપવાની ઈચ્છા હોય તેની નિષ્ફટિકા એટલે અપહરણ કરવું તે શૈક્ષનિષ્ફટિકા કહેવાય. માતાપિતાદિની રજા વિના તેનું અપહરણ કરીને દીક્ષા આપવી તે પણ શૈક્ષનિષ્ફટિકા કહેવાય. આ રીતે અપહરણ કરાયેલી વ્યક્તિ દક્ષાને અગ્ય છે. તે રીતે દીક્ષા આપવાથી તે વ્યક્તિના સ્વજનાદિને કર્મબન્ધ થવાને સંભવ રહે છે અને દક્ષાદાતાને ત્રીજા મહાવ્રતને ભંગ. થવાને પ્રસંગ આવે છે.
આ ૧૮ દેષ પુરૂષને અંગે સમજવા. સ્ત્રીઓને આ ૧૮ દેવ. ઉપરાન્ત બીજા પણ બે દેષ છે.
(૧) ગર્ભવતી (૨) સબાલવત્સા-(ધાવતા બાળકવાળી સ્ત્રી) ૧૮+ ૨ = ૨૦
૨૦ ૧૯ = ૩૮: દક્ષા માટે અગ્ય નપુંસકોના ૧૦ પ્રકાર છે.
હવે પુરુષના ૧૮ દેષમાં નપુંસક” ને ગણાવ્યો છે પુરુષાકૃતિ નપુંસક કહ્યો હતે. જ્યારે આ ૧૦ ય પ્રકારના નપુંસક નપુંસકાકૃતિ. નપુંસક સમજવાના છે. (જુએ નિશીથ ર્ણિ)
પ્ર. શાસ્ત્રમાં તે ૧૬ પ્રકારના નપુંસક કહ્યા છે. તમે અહીં૧૦ જ પ્રકારના નપું. કેમ કહે છે?
ઉ. અહીં દીક્ષાને અગ્ય કેણ છે? તેનું વર્ણન ચાલે છે.
એટલે ૧૬માંથી ૬ દીક્ષા ગ્ય (કુત્રિમ) નપું. અહીં ન ગણ - વામાં આવે તે તદ્દન ચગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org