________________
૨૫.
ચૌદ ગુણસ્થાન ૮. રાજા૫કારી : રાજ્યના ધન-પરિવાર આદિને દ્રોહ કરનાર એવાને દીક્ષા આપવાથી ૨ જા રેષાયમાન થઈને સાધુઓને દેશપાર કરે કે માર મરાવે.
૯ ઉન્મત્ત : યક્ષ-વ્યન્તરાદિના ઉપદ્રવાળે અથવા પ્રબળ મેહના ઉદયવાળે.
૧૦. દષ્ટિહીનઃ બાહ્યદષ્ટહીન દ્રવ્યઅંધ-આંતરદષ્ટિ સમ્યકત્વહીન થિવૃદ્ધી (સ્યાનધિ) નિદ્રાવાળે ભાવઅબ્ધ.
ત્યાનધિ નિદ્રાવાળો દિવસે ચિંતવેલા, શત્રુઘાતાદિ કાને રાત્રે ઊંઘમાંને ઊંઘમાં જ કરી નાંખે છે. તે નિદ્રા ઉદયકાળમાં ૧ લા સંઘયણવાળાને વાસુદેવના બળથી અડધું બળ અને ૬ ઠ્ઠા સંઘયણવાળાને દ્વિગુણ-ત્રિગુણબળ પ્રાપ્ત થાય છે. આ જીવ નિયમા મિથ્યા , દષ્ટિ હોય છે.
૧૧. દાસ : દાસીપુત્ર અથવા ખરીદેલે ગુલામ આને દીક્ષા આપવાથી તેને માલિક ઉપદ્રવ કરે. ૧૨. દુષ્ટ : કષાયદુષ્ટ–ઉત્કટ કેપવાળે.
વિષયદુષ્ટ–પરસ્ત્રરક્ત. ૧૩. મૂઢ: સ્નેહરાગાદિ કે અજ્ઞાનાદિને લીધે યથાર્થ વસ્તુ. સ્વરૂપ સમજવામાં મૂઢતાવાળે.
દીક્ષાની મૂળ ગ્યતામાં જ્ઞાન-વિવેક છે. તેના અભાવવાળાને દીક્ષા , ન અપાય.
૧૪. દેવાદાર: લેણદારને તરફથી પરાભવની શક્યતા રહેવાને , લીધે દેણદારને દીક્ષા ન અપાય.
૧૫. જગત: જાતિ-કર્મ-શરીર વગેરેથી દુષિતને જુગિત.. કહેવાય. ચાડલ આદિ જાતિજુગિત, જેઓ અસ્પૃશ્ય મનાય છે.
પૃશ્ય એવા પણ કસાઈ વગેરે કર્મ અંગિત, પાંગળા, બહેરા , વગેરે શરીરજુ ગિત કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org