________________
ચૌદ ગુણસ્થાન
૨૪૮
૧૨. સુંદર શરીરવાળા (પાંચ ઇન્દ્રિયપૂર્ણ અંગવાળે) ૧૩. શ્રદ્ધાળુ ૧૪. થૈ ગુણવાળા ૧૫. સમપણું ભાવપૂર્વક દીક્ષા લેવા આવેલાઆવા સદ્દગણવાળા ભવ્યાત્મા શ્રી જિનશાસનમાં દૌલાને ચાગ્ય છે.
પાંચવસ્તુ ગ્રન્થમાં નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ એમ ૪ નિક્ષેપાથી ૪ પ્રકારની દીક્ષા કહી છે. તેમાં દ્રવ્ય દીક્ષા ચરક-પરિવ્રાજક—મૌદ્ધ વગેરેમાં હાય છે જ્યારે ભાવદીક્ષા શ્રી જિનશાસનમાં હોય છે. * દીક્ષાની અાગ્યતા કાનામાં ? (૪૮ પ્રકાર) :
૧. ખાલ (જન્મથી આઠ વર્ષ સુધીના ખાળ કહેવાય છે. આઠે વર્ષોથી એછી ઉંમરવાળાને તથાવિધ જીવસ્વભાવે જ ટ્રુથિવતિ કે સવિરતિની પ્રાપ્તિના અને તેના પરિણામના અભાવ હોય છે. (આ સમજવુ',)
અન્ય આચાર્યો તેા ગર્ભથી આઠમા વર્ષોવાળાને પણ દૌક્ષા માન્ય કરે છે. નિશીથસૂર્ણિમાં કહ્યુ છે કે ૮ વિકલ્પે ગાઁથી આઠમા વર્ષોમાં વર્તાતાને પણ દીક્ષા હાઈ શકે છે. (જન્મી ૬ા વર્ષ પૂરા થાય એટલે ગથી ૭ વર્ષ પુરા થાય અને ૮મું શરૂ થાય. ગથી આઠમા વર્ષોંને દૌક્ષા ચાગ્ય ગણવામાં આવે તે જન્મથી દા વ પુરા કરનાર બાળક દૌક્ષા ચાગ્ય ગણી શકાય.)
૨. વૃદ્ધ : ૭૦ વર્ષ થી વધુ વયવાળા દ્વીક્ષા માટે વૃદ્ધ કહેવાય. મતાંતરે ઈન્દ્રિયા નિખળ થતાં ૬૦ વર્ષની ઉંમરવાળા પણ વૃદ્ધ કહેવાય છે. કહ્યું છે કે વૃદ્ધ ઊંચા આસનની ઇચ્છા રાખે, વિનય ન કરે, ગવ કરે માટે વાસુદેવના દીકરા હોય તે પણ તેને દૌક્ષા ન આપવી. (ધમ બિન્દુવૃત્તિ).
આ આયુષ્યમય્યદાસે વર્ષના આયુષ્યના કાળની અપેક્ષાએ સમજવી. વસ્તુતઃ તેા તે કાળના ઉત્કૃષ્ટ આયુના આઠમાંથી દશમા અશમાં પહોંચેલા વૃદ્ધ કહેવાય.
૩. નપુસકે ઃ સ્ત્રી અને પુરુષ-ઊભયને ભાગવવાની અભિલાષાવાળા પુરુષાકૃતિ મનુષ્ય નપુૌંસક કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org