________________
યતિધર્મ
[૧૫] ગૃહસ્થના સામાન્ય-વિશેષ ધર્મનું સ્વરૂપ જોયા પછી હવે યતિધર્મનું સ્વરૂપ પણ પ્રસંગત: જોઈ લઈએ.
સમસ્ત ગૃહસ્થ ધર્મને ભાવશુદ્ધિપૂર્વક પાળતે ભાવ-શ્રાવક ચારિત્ર્યમેહ. કર્મને સોપશમભાવ પ્રાપ્ત કરીને તેનાથી પ્રગટ થયેલી આત્મ-વિશુદ્ધિ દ્વારા યતિધર્મને લાયક બને છે
યતિ એટલે તે એગ્ય આત્મા જેણે ગુરુ પાસે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે દીક્ષા લીધી હોય.
ધર્મ એટલે મૂલ અને ઉત્તર ગુણરૂપ આચારે. આવા યતિધર્મની ગ્યતા પૂર્વોક્ત ભાવ શ્રાવકને પ્રાપ્ત થાય છે.
આથી જ ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજાએ ૧૨મા છેડશકની બીજી ગાથામાં “દીક્ષા”ને નિરૂકત અર્થ કરતાં કહ્યું છે કે કલ્યાણનું દાન દેનારી (દી) અને વિનેને ક્ષય (ક્ષા) કરનારી દીક્ષાની યેગ્યતા આવા ભાવ-શ્રાવકમાં જ ઘટે છે.
તેઓશ્રીએ ગુરુવારક્ત-દઢ સમ્યકત્વ અને શ્રાવકના સર્વ આચારોના પરિપાલનથી પ્રગટેલા સવેગના પરિણામવાળા-આત્મામાં વાસ્તવિક જ્ઞાનીપણું કહ્યું છે. તેવા જ્ઞાનીને જ દીક્ષા યોગ્ય કહ્યો છે, ચતિધર્મરોગ્ય કેણુ? (૧૬ ગુણે) :
૧. આર્યદેશ સમુત્પન્ન ૨. શુદ્ધ જાતિ કુલાવન્વિત ૩. ક્ષણપ્રાયઅશુભકર્મા ૪. તેથી જ વશુદ્ધ બુદ્ધિમાન છે. સંસારની અનિત્યતાદિ વિચારવા દ્વારા તેની અસારતાના જ્ઞાનવાળે ૬. તેવા જ્ઞાનીથી જ સંસારથી વિરાગી બનેલ ૭. મન્ટકષાયી ૮. હાસ્યાદિના અલ્પ વિકારવાળી ૯, કૃતજ્ઞ ૧૦. વિનીત ૧૧. રાજા વગેરેને માન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org