________________
ચૌદ ગુણસ્થાન
૨૪૧
છે કે સર્વવિરતને સંજવલનના ઉદયથી જ અતિચાર લાગે પરંતુ તેને અર્થ એ નથી થતું કે સમ્યકત્વ અને દેશવિરતિભાવમાં ભૂલ થાય એટલે ત્યાં અપ્રત્યા. આદિ કષાયને ઉદય હેવાથી મૂળથી જ વ્રત ખંડન થઈ જાય !
એ કલેકને સમગ્ર અર્થ એ છે કે “સર્વવિરત સાધુને સવ.ના કષાયદયથી જે ભૂલ થાય તે મહાવ્રતના અતિચારરૂપ ગણાય. અને બાકીના બાર કષાયના ઉદયથી થતી તેની ભૂલનું તે મૂલછે” (ત્રતખંડનનું) પ્રાયશ્ચિત જ આવે. પણ કની ટીકામાં એવું તે કહ્યું જ નથી કે સમ્યકત્વી આદિને ભૂલ થતાં તેને અતિચાર ન જ લાગે અને સીધું વ્રતખંડન જ થાય. ઊલટું એ ટીકામાં લેકના ઉત્તરાર્ધને બીજી રીતે અર્થ કરતાં કહ્યું છે કે ૩ જા કષાયના ઉદયે સર્વવિરતને, બીજા કષાયના ઉદયે દેવિ.ને, અને ૧ લા કષાયના સમ્યકત્વીને મૂલછેધ પ્રાયશ્ચિત્ત લાગે છે. આ અર્થથી ફલિત થાય છે કે દેશવિરતિને ૩ જા, ૪ થા કષાયના ઉદયે અને સમ્યકત્વને ૨ જા, ૩જા ૪ થા કષાયના ઉદયે જે ભૂલ થાય તે અતિચારરૂપ કહેવાય. - ૩ જા કષાયના ઉદયમાં તો દેવિ. ગુણની અને ૨ જા કષાયના ઉદયમાં તે સમ્યકત્વગુણની પ્રાપ્તિ થાય છે. હવે તે જ કષાયના ઉદયથી તે તે વ્રતનું ખંડન કેમ કહી શકાય? કેટલે જમ્બર વિરોધાભાસ !
વળી કુંથુઆનું દષ્ટાન્ત લઈને તમે જે વાત કરી તે બીજા દષ્ટાન્તથી ઊડી જાય છે. કુંથુઆના શરીરમાં ભલે છિદ્ર ન થઈ શકતું હોય તે પણ હાથી કરતાં નાના મનુષ્યાદિના શરીરમાં છિદ્રાદિ થઈ શકે છે.
પ્ર, અનંતાન. આદિ ૧૨ કષાયને સર્વઘાતી કહ્યા છે તેથી, એમ ન કહેવાય કે તેના ઉદયમાં ગુણને સર્વથા ઘાત થાય?
ઉ. ના શતક-કર્મગ્રન્થની ચૂર્ણિમાં તેનું સર્વઘાતીપણું સમ્યકૃત્વ કે દેશવિરતિને અંગે નથી કહ્યું કિન્તુ સર્વવિરતિની અપેક્ષાએ જ કહ્યું છે. ચી. ગુ. ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org