________________
૨૨૪
ચૌદ ગુણસ્થાન
કર્મને આશ્રયીને કઠોર કર્મોને ત્યાગ કર એ આ ૭મા વ્રતનું સ્વરૂપ છે. તેના અતિચારરૂપે ૧૫ કર્માદાન છે. તેને પણ ત્યજવા જોઈએ.
ભેગે પગના કારણ રૂપ વેપારાદિનાં કર્મોમાં કાર્યને આપ કરતાં તે કમેને પણ ભેગપભોગ વિરમણવ્રતરૂપ કહેવાય છે. કમને આશ્રયીને બનતા આ વ્રતના ૧૫ અતિચાર છે. - પંદર કર્માદાન :
આ પંદરેય કર્મો જીવને તીવ્ર પાપકર્મોનું આદાન (બંધન) કરાવનાર હોવાથી તેમને કમલન કહેવાય છે.
૫ કર્મ + પ વાણિજ્ય +૫ સામાન્ય = ૧૫
૧. અંગારકમ લુહાર–સોનાર-કુંભાર-ભાડભુંજા-હોટલ-વીશી વગેરેના ધંધા.
ર. વનકર્મ : વન કપાવવા, બાગ-બગીચા સમારવા, ઉગાડવા વગેરે ઘધા.
૩. શટકકર્મ : ગાડા-ગાડી–મેટર વગેરે બનાવવાના ધંધા. ૪. ભાટકકર્મ : ૨ ) છ ભાડે ફેરવવાના ધંધા
૫. ટકકમ જમીન-ખાણ વગેરે ફેડવાના ધંધા, તળાવ, કૂવા, રસ્તા વગેરે દવા.
પાંચ વેપારરૂપ પાંચ વાણિજ્ય-કર્મ.
૧. દાંતને વેપાર: હાથીદાંત, ત્રસ જીવેના શરીરના અવય, શંખ, કસ્તુરી વગેરેના ધંધા ઉપલક્ષણથી સમજી લેવા.
૨. લાખને વેપાર : લાખ અને જેમાં જીવહિંસા અધિક છે તેવા ઘાતકી વૃક્ષની છાલ-ફૂલ વગેરે પદાર્થો કે જેમાંથી દારૂ બને છે તે ગળી, મનશીલ, ફટકડી. સાબુ વગેરે ક્ષારને વેપાર કરે તે લાક્ષાવાણિજ્ય નામને અતિચાર કહે છે.
૩. રસને વેપાર ? મધ-માખણ-ઘી-તેલ-દૂધ-દહીં વગેરે રસને વેપાર. મધ જીવહિંસાથી જ પ્રાપ્ય છે, છાશથી છૂટાં પડતાંની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org