________________
૨૧મ
ચૌદ ગુણસ્થાન
શું? જેમ પરિગ્રહ ભાર વધશે તેમ નીચે ને નીચે, ઊડે ને ઊડે તારા આત્મા ઊતરતા જશે. એ કરૂણ દશાને ખ્યાલમાં રાખજે. તકરણી : મહારંભ-મહાપરિગ્રહ નરકના સીધા દ્વાર એ વાત ખ્યાલમાં રાખીને એવા ધંધા કરવા નહિ. શેર વગેરે ખરીદવામાં પણ મહારભવાળાં કારખાનાં વગેરેની તીવ્ર અનુમેદના થાય છે માટે તેનાથી તે દૂર જ રહેવું. આજીવિકા પૂરતું મળી જાય કે તરત સંતાષ માનવે પરિગ્રહ એ ભય'કરમાં ભયકર પાપ છે. એનાથી મહાનમાં મહાન માનવજીવન અરમાદ ન થઈ જાય એની ખૂબ જ કાળજી રાખવી.
અહીં પાંચ અણુવ્રત, જેને મૂલગુણુ કહેવાય છે, તેવુ. વિવેચન પૂર્ણુ થાય છે. હવે ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રત-જેમને ઉત્તરગુણુ કહેવાય છે. તેમનુ સ્વરૂપ સમજી લઇએ.
* છઠ્ઠું, સ્થૂલ દિપરિમાણ વ્રત: (સ્થૂલ દિગ્વિરમણ વ્રત :) વ્રત-સ્વરૂપ : ૪ દિશા ૪ વિદિશા ( ખૂણાઓની દિશા > અને ઉપરની તથા નીચેની એમ કુલ ૧૦ દિશા કહેવાય છે.
અમુક અમુક દિશામાં અમુક માઈલથી (મૌટરથી) વધુ જવાના ત્યાગરૂપ આ વ્રત છે.
આ વ્રતને ગુણુવ્રત કહ્યું છે કેમ કે તે અહિ ંસાદિ મૂળવતને ગુણુકારક અને છે. ગુણવ્રતાની સહાય વિના એકલા અણુવ્રતાનુ વિશુદ્ધ પાલન થવુ શકય નથી.
દિશા–વિરમણ વ્રતથી મર્યાદિત કરેલી ભૂમિની ખહાર રહેલા
.
સર્વ ત્રસ-સ્થાવર સર્વજીવાને અભયદાન દેવાય છે તે ક્ષેત્રના વેપારી નહિ કરવાથી તેટલા અંશમાં સતાષ-ધમની પ્રાપ્તિ થાય છે.
૫. સાધુને આ વ્રત નહાય? ઉ. ના, અષ્ટપ્રવચનમાતાના પાલક મુનિનું જીવન નિષ્પાપ હાવાર્થી કાઈ પણુ કામાં તેમને હિંસાદિના સભવ નથી માટે આ વ્રત ન હાય. જેઓ અવિરતિમાં રહેલા હૈાય તેમને આ વિરતિ આવશ્યક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org