SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન વ્રત–કરી : (૧) ધાન્ય, શાકભાજી વગેરેમાં જીવરક્ષાના ખ્યાલ રાખવા. (૨) ઇયળ વગેરે શાક સુધારતાં નીકળે તે તેને એવા સ્થાને મૂકર્યો, જયાં કૈાઇ જીવ તેને ઉપદ્રવ ન કરે. (૩) માંકડે વગેરે જીવાની પણ રક્ષા કરવી. (૪) વાસણ વગેરે જોઇને વાપરવા. (૫) ચૂલા વગેરે પુજ્યા-પ્રમાયેં વિના વાપરવા નહિ. (૬) ચામાસામાં કોલસા ચાળીને વાપરવા. (૭) લીફૂગ ન થાય તે માટે પહેલેથી જ સાવધાની રાખવી. (૮) ડી.ડી.ટી. વગેરે હિંસક દ્રબ્યાના કદી ઉપયાગ કરવા નહિ. (વિશેષ દનરત્નરત્નાકરમાંથી જોઈ લેવુ.) બીજું, સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રત : (૧) વ્રતસ્વરૂપ-પાંચ પ્રકાર : ૧. કન્યાલીક ૨. ગવાલીક ૩. ભૂમિ અલીક ૪. થાપણ ઓળવવી ૫. ખાટી સાક્ષી પૂરવી. આ પાંચ પ્રકારની અસત્યથી અટકવુ. (તેના ત્યાગ કરવા) તેને બીજું સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રત કહ્યું છે. ૧૯૫ આ પાંચ પ્રકારનાં અસત્ય વચના અતિદુષ્ટ અધ્યવસાયથી ખેલાય છે, માટે તેને માટાં-સ્થૂલ અસત્ય કહ્યાં છે. ૧. કન્યાલીક : રાગ-દ્વેષાદિથી કન્યાના સંબંધમાં અસત્ય એલવુ. દુરાચારિણી કે સદાચારિણી કે સદાચારિણીને દુરાચારણી કહેવી. અહી કન્યા શબ્દના ઉપલક્ષણથી કુમાર-દાસ-દાસી આદિ સંબંધિત અલીક (મૃષા)નું વિરમણુ પશુ સમજી લેવુ ૨. ગવાલીક: રાગ-દ્વેષાદિ દુષ્ટ આશયથી ગાયને અ ંગે અસત્ય આલવું. જેમ કે થાડુ દૂધ આપતી હોય તેા ઘણું દૂધ દ્વૈતી કહેવી. તેની ખેાટી પ્રશ ંસા કરવી. અહીં પણ ગાયના ઉપલક્ષણો મળદાદિ પશુઆ વગેરે સમજી લેવાં. ૩. ભૂલીક : જમીન સ ંબંધમાં રાગાદિથી અસત્ય બેલવું. ઘર વગેરે ખીજાનાં હાય છતાં પેતાનાં કે અન્ય કાર્યનાં કહેવાં. ઊખર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy