________________
૧૯૪
ચૌદ ગુણસ્થાન
(સહસાકારનું દષ્ટાન્ત-જીવ ને જોઈને પગ મૂકવા ગયા પણ પગ 1 મૂકતાં જીવ દેખાયે પણ પગ એકદમ મુકાઈ જ ગયે, અટકાવી શકાય નહિ. આ રીતે જે હિંસા થાય તે સહસાકારથી કહેવાય)
અતિક્રમ : કઈ માણસ વ્રતભંગ થાય તેવું કાર્ય કરવા વ્રત ધાને નિમંત્રે તે વખતે વ્રતધારી તેને ઇન્કાર ન કરે તે તેને અતિક્રમ કહેવાય.
વ્યતિક્રમ : તે વ્રતધારી જે તે કાર્ય કરવા તૈયાર થાય તે તે વ્યતિક્રમ કહેવાય.
અતિચાર: ક્રોધથી વધાદિ કરે અને હિંસા (મૃત્યુ) ન થાય તે તે અતિચાર કહેવાય.
અનાચાર : જીવહિંસા થાય તે અનાચાર કહેવાય. ત્રત પાલનથી લાભ, અપાલનથી ગેરલાભ :
શ્રી સંધપ્રકરણ, શ્રાવકત્રતાધિકારની ૧૨ મી ગાથામાં કહ્યું છે કે જીવદયા (૧) નિરોગી શરીર (૨) સર્વમાન્ય કરે તેવું આજ્ઞાનું ઐશ્વર્ય (૩) સુરૂપ (૪) નિષ્કલંક યશ (૫) ન્યાયપાર્જિત ધન (૬) નિર્વિકાર યૌવન (૭) દીર્ધાયુ (૮) અપંચક પરિવાર (૯) વિનીત પુત્ર વગેરેનાં ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે.
જીવદયા નહિ પાળનારને (૧) પાંગળાપણું, ઠંડાપણું; કેઢિયાપણું વગેરે મહારોગો (૨) સ્વજનાદિ વિગ (૩) શેક (૪) અપૂર્ણ આયુ (અકાળ મૃત્યુ) (૫) દુઃખ (૬) દુર્ભાગતા વગેરે મહાદુઃખ પ્રાપ્ત થાય છે.
વતભાવના ? અહે ! તે વન્દનીય મહાત્માઓને ધન્ય છે, જેમણે મન-વચન અને કાયાના ત્રિકરણગથી સર્વજીની હિંસાના - ત્યાગ કરી દીધું છે! જ્યારે એ ધન્યાતિધન્ય અવસ્થાને હું પામીશ ાં
ક્યારે સમગ્ર જીવલેકમાં અમારિ–પટલ બજાવીશ ! (આત્મા–પ્રબંધ ગ્રન્થના લોકોને ભાવાર્થ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org