________________
ચૌદ ગુણસ્થાન
સહજ ભાવ મળી : સહજ ભાવ–મળ એટલે અનાદિ કાળને નિબિડ રાગ-દ્વેષ પરિણામ.
આ પરિણામને લીધે જીવ પિતાના આત્માને, મોક્ષ વગેરેને વિચાર જ કરી શકતું નથી. ભાવમળ ટાળે ટળતું નથી, એ આપઆપ ટળે છે. ચરમાવતકાળમાં પ્રવેશવા જિગ જેને ભાવ-મળહાસ થાય છે તે આત્મા શરમાવર્ત કાળમાં પ્રવેશ્ય કહેવાય છે. આ વિવક્ષિત ભાવ-મળહાસ થયા પછી જ મુક્તિને આશય જાગે છે. તે પૂર્વે મહાવ્રતાદિ પાળવામાં આવે તે ય તેની પાછળ મુક્તિને આશય હોતો નથી, કિન્તુ આ લોકના કે પરલેકના સુખ-સમૃદ્ધિને જ આશય રહે છે. એ વખતે મુકિત-રાગ તે ન જ હોય પરંતુ જે. મુકિત પ્રત્યે અદ્વેષભાવ પણ હેય તે મહાવ્રતાદિનાકાયિક આચારના શુદ્ધ પાલનના બળે તે જીવે ૯ મા શૈવેયક સુધી પહોંચી જાય છે. એ જીવો શુદ્ધ-આચાર-કિયા કરે તે ય તેમનામાં સહજ ભાવ-મળને. હાસ નહિ થવાના કારણે તે બધી ક્રિયા નિષ્ફળ કે વિપરીત ફળાધાન કરે છે, જ્યારે ચરમાવર્તીકાળમાં પ્રવેશેલા જીવોની અશુદ્ધ-કિયા હેય. તે પણ ત્યાં સહજ મળને હાસ હોય છે એટલે તે અશુદ્ધિ ટાળીને શુદ્ધ-ક્રિયા દ્વારા મુક્તિનાં ફળને પ્રાપ્ત કરી જાય છે.
યોગદષ્ટિ સમુચ્ચયમાં ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજાએ સહજ . ભાવ-મળહાસના ૩ કાર્ય-લિંગ બતાવ્યાં છે.
(૧) એ જીવને દુઃખી આત્મા ઉપર અત્યન્ત દયા પ્રગટે, (૨) ગુણિયલ આત્મા ઉપર ઠેષભાવ ન હોય અને (૩) સર્વત્ર જે કાંઈ. ઉચિત કર્તવ્ય હોય તેને તે કશાય ભેદભાવ વિના સેવ હોય.
અચરમાવતના સહજ ભાવ–સળવાળા જીવો માખીના પગને પણ નંદવાઈ જવા ન દે એટલી અહિંસા પાળે પણ તેમના અંતરમાં દયાપાત્ર જીવો પ્રત્યે દયાને છાંટેય ન હોય, તેમને ગુણિયલ પ્રત્યે અદ્વેષ–ભાવ ન હોય પરંતુ ઈર્ષ્યાદિ હોય અને ઔચિત્યપાલન પણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org