SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ ચૌદ ગુણસ્થાને અને ૨૧ માંથી ૧૦-૧૧ (અડધા) ગુણવાળે હેય તે જઘન્યપાત્ર ગણાય. જેનામાં ૧૦-૧૧ ગુણ પણ ન હોય તે ધર્મગ્ય ગણાય નહિ. આ પ્રમાણે ધર્મરત્ન-પ્રકરણમાં કહ્યું છે. * શ્રાવકના ર૧ ગુણે : (ગુણ ગુણને કથંચિત્ અભેદ છે માટે અહીં ગુણેને નિર્દેશ કર્યો છે.) ૧. અશુદ્ર - ઉતાવળીયે અને છીછરે નહિ કિન્તુ ઉદારધીર-ગંભીર. ૨. રૂપવાન :- પાંચે ય ઇન્દ્રિયોથ પૂર્ણ-બેડરહિત પરિપૂર્ણ અગોપાંગવાળું અને સુન્દર શરીર જેને હેય તે રૂપવાન કહેવાય. ૩. પ્રકૃતિસૌમ્ય - રવભાવથી જ પાપકર્મ નહિ કરનારે. ૪. કપ્રિય - નિંદા, જુગાર, શિકાર વગેરે શાસ્ત્રોક્ત લેકવિરુદ્ધ કાર્યોને નહિ કરનાર–સદાચારી. ૫. અફેર – પ્રશસ્ત ચિત્તવાળો, કષાયના કલેશ વિનાને પ્રસન્ન ચિત્તવાળા. ૬. ભરૂ :- અલક-પરલોકનાં દુઃખે અને અપયશથી ડરનારો. ૭. અશઠ - વિશ્વાસનું પાત્ર, કોઈને નહિ ઠગનારે, પ્રશંસાને રોગ્ય. ૮. સુદાક્ષિણ્ય - બીજાની પ્રાર્થનાને ભંગ નહિ કરતાં સ્વકાર્ય છેડીને પણ તેનું કાર્ય કરનારે. ૯. લજજાળુ :- અગ્ય કાર્યો કરતાં લજજા પામનાર અને અંગીકૃત કાર્યને પૂર્ણ કરનારે. ૧૦. દયાળ –દુઃખ, દારિદ્રો વગેરે પ્રાણ પ્રત્યેના દયાના પરિણામવાળે. ૧૧. મધ્યસ્થ-સૌમ્યદકિટ - રાગદ્વેષરહિત લેવાથી યથાસ્થિત વસ્તુતત્વને વિચાર અર્થાત્ હેય-ઉપાદેયમાં વિવેકવાળે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy