________________
ચૌદ ગુણસ્થાન
કાઈ એક જીવ ચૌદ રાજલેાકમાં રહેલા અસખ્ય આકાશપ્રદેશને મરણ પામવા દ્વારા ક્રમથી સ્પર્શે -અર્થાત્ જે આકાશપ્રદેશમાં આજે મર્યાં તે પહેલા આકાશપ્રદેશ ગણતરીમાં લેવાના; પછી તે આકાશપ્રદેશની ખાજુના જ આકાશપ્રદેશમાં જ્યારે મરે ત્યારે તે ખીજો આકાશપ્રદેશ ગણતરીમાં લેવાના. ત્યાં સુધીમાં અન્ય આકાશપ્રદેશમાં અનતાં મરણા થઇ ચૂકાં હોય અને તે દરમિયાન અનંતે કાળ ગયા તા તે મધે ય મે જ આકાશપ્રદેશની મરણુ દ્વારા સ્પર્શનામાં ગણાઇ જાય. આમ વળી જ્યારે ખીજા આકાશપ્રદેશની તદ્ન માજીમાં જ રહેલા ૩ જા આકાશપ્રદેશને સ્પર્શે ત્યારે તે. ત્રીજા આકાશપ્રદેશની મરણુસ્પના ગણવાની. તે દરમિયાનના કાળમાં અન્ય આકાશપ્રદેશમાં મૃત્યુ પામે છતાં તે આકાશપ્રદેશને મરણ. દ્વારા થયેલી સ્પનાની ગણુતરીમાં લેવાના નહિ, પણ એ દરમિયાન વ્યતીત થયેલા કાળ ગણી લેવાના. આ રીતે ક્રમશઃ સર્વાં આકાશપ્રટેશને સ્પર્શે એમાં જેટલા કાળ પસાર થાય તે બધા એક ક્ષેત્ર. પુદ્દગલપરાવ ના કાળ ગણાય. આવા ૧ પુદ્ગલપરાવ માં અન તી ઉત્સર્પિણી-અવપિ ણીએ. (પરાર્ધાના ફ્રાઈં=અસંખ્ય ? = ૧ પચેાપમકાળ એવા ૧૦ કાટાકેાટિ પત્યેાપમના ૧ સાગરોપમકાળ——— એવા ૧૦ કાટાકેાટિ સાગરાપમની એક ઉત્સર્પિણી કે ૧ અવસિષ ણી)
પસાર થઇ જાય.
૪
આ ઉપરથી સમજી શકાશે કે ૧ પુદ્ગલપરાવના કાળમાં તે જીવ અન તાન ત ભવા કરી નાંખે છે. આજ સુધીના જીવના સસારકાળમાં ૧ નહિં, ૧૦ નહિ, લાખ, કરોડ, અબજ કે પરાધ નહિ, અસંખ્યું નહિ પણ અનંતા પુદ્દગલપરાવત કાળ પસાર થઈ ગયા છે.. કેવલી પરમાત્માની દૃષ્ટિએ અમુક ભવ્ય જીવ મુક્તિપદ કયારે પામશે તે તદ્દન નિશ્ચિત હાય છે.
હવે એમની દૃષ્ટિએ જે જે જીવાને મુક્તિપદ પામવા માટે પુદ્દગલપરાવ કાળ બાકી રહ્યો છે તે બધા ય ભવ્ય જીવા ય
એક જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org