________________
ચો; ગુણસ્થાન
૧૫૬
પોતે તેમાં કાયાથી રહેતા નથી, વાણીથી રહેવાતુ ખેલતા નથી અને મનથી ત્યાં રહેવાના તે વર્ષ માટે વિચાર પણ કરતા નથી. છતાં તેણે મકાન માલિકને ભાડું ભર્યાં કરવું પડે ને? ન રહેવા છતાં રહેવાની સંભાવના ઊભી રાખી છે માટે રહેવાથી જેમ ભાડુ' ભરવું પડે તેમ ન રહેવાથી પણ ભાડું ભરવુ જ પડે.
(૨) તમે ઇલેકિટ્રક લાઈટ લીધી. આખા મહિનામાં બિલકુલ વાપરવામાં ન આવે તે પણ અમુક રકમ તમારે ભરવી જ પડે.
(૩) શત્રુ ંજયની તળેટીએ પાંચ હજાર માણસના સઘ ચૈત્યવન્દન કરી રહ્યો છે. એ વખતે પર્વત ઉપરથી એક ચિત્તા છલાંગ મારતા ઢાડી આવે તે પાંચે પાંચ હજાર માણુસ નાસભાગ કરે કે એ—ચાર માણસ ? શું ચિત્તો પાંચે પાંચ હજારને ઘાયલ કરવાના કે મારી નાખવાના છે? બહુ બહુ તે ૪-૫ માણસને મારશે. છતાં બધા યુ "કેમ નાસભાગ કરે છે? એનું સમાધાન એ જ છે કે ચિત્તો ૪-૫ ૧ જ ઘાયલ કરવાના હોવા છતાં કયા ૪-૫ ને ઘાયલ કરશે તેવુ કાંઈ નિશ્ચિત નથી હોતુ. એટલે દરેકના મનમાં એમ જ થાય છે કે, હસ ભવ છે એ ૪-૫ માં જ મારા નખર લાગી જાય સભાવનાની રૂએ બધા ય નાસી જાય છે.
,, ! આમ
આજે લાઠા સરકાર પાસેથી પ્રાઈઝ-બેન્ડ ખરીઢે છે. લાખ “માસમાંથી હજાર-ઢાઢ હજારની જ લાટરી લાગે છે છતાં લાખ આણુસ તે એન્ડલે છે તેમાં પેાતાની લાટથી લાગી જવાની સંભાવનાની કલ્પના સિવાય ખીજું શું કારણ છે?
એટલે જ્યાં સુધી પાપની પ્રતિજ્ઞા નથી ત્યાં સુધી તે પાપની સંભાવના તે ઊભી જ રહે છે અને તેથી જ તે અવિરતિ’ ને લીધે પાપ ક્રમ ખંધ થયા જ કરે છે.
જો આમ ન હોય તે આપણા કરતાં નિદાદના જીવે પહેલાં જ્જ માક્ષે ચાલ્યા જવા જોઇએ. એ રીતે આપણે પણ નિગેાદમાંથી સીધા જ માક્ષે ગયા હોત. આ જગતમાં ત્રસ જીવે હાત જ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org