SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન ખુલ્લા ખારણેથી કર્મો ધસ્યાં આવે છે. ઠંડ ૧૦ મા ગુણસ્થાન સુધી આ સ્થિતિ ચાલુ રહે છે. ૧૧–૧૨-૧૩ મા ગુણસ્થાને કષાયનું ખારણુ અધ હોવાથી માત્ર ચૈાગ પ્રત્યયિક કમ ખધ થાય છે અને ૧૪ મા ગુણસ્થાને અચેગી ભગવાનને ચાગ ન હેાવાથી તે અંધ પણુ થતા નથી. ૧૫૫ ૫ મા વગેરે ગુણસ્થાને વિરતિધમ પ્રાપ્ત થાય છે. માટે નીચેના ૪ ગુણસ્થાને પાપ ન કરે તે પણ પાપની અપ્રતિજ્ઞારૂપ અવિરતિને અંગે તા જોરદાર કર્મ બંધ ચાલુ જ રહે છે. ૫. પ્રતિજ્ઞા ન કરે પણ મનથી પાપ લે પછી પણ કમ બંધ ચાલુ રહે ? ન કરવાનું નક્કી કરી. ઉ. હા. મની જ નક્કી કરવાની તૈયારી હોય તે તે પ્રતિજ્ઞા લેતાં કેમ અચકાય ? તે જ સૂચવે છે કે કસાટીની પળે પાપ સેવવાની તૈયારી છે. પ્ર. બટાટાની પ્રતિજ્ઞાન કરે અને ખાય નહિ તે પછી બટાટા, ખાધાનું પાપ શી રીતે લાગે ? ઉ. આ અવિરતિનું પાપ છે. ભલે બટાટા જિંદગીમાં કચારે યૂ. ન ખાય છતાં તેની પ્રતિજ્ઞા ન કરનારને એવી સંભાવના તે ઊભી જ છે ને કે ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે બટાટા તે ખાઈ શકે તે છે જ! જેને પ્રતિજ્ઞા છે તે તે બેધડક કહેશે કે મારે તેવી કાઈ સભાવના જ નથી. જ્યારે મનથી નક્કી કરનારા તેવી સભાવનાને ઇન્કાર કરી શકતા નથી. પ્ર. સભાવના હોય તેથી શું? ખાતે તે નર્થી ને ? ઉ. ન ખાવા છતાં લાખા ટન બટાટામાંના ગમે તે બટાટા. ખાવાની સભાવના છે માટે જ તે પાપ આપે છે. આ વાતને દાખલાએથી વિચારીએ. (૧) ભાડાનું ઘર છે. ભાડુઆત ૧ વર્ષ માટે ખીજે રહેવા. જાય છે. ભાડાના આ ઘરને તાળુ' વાસી દે છે, કાઇને સોંપતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy