________________
ચૌદ ગુણસ્થાન
પર
યશ, પર્યાપ્ત, ખાદર, જિનનામ, ઉચ્ચગેત્ર એ ૧૩ પ્રકૃતિની સત્તાના ચરમ સમયે વિચ્છેદ થાય છે. મતાંતરે મનુષ્યાનુપૂર્વી ના ચરમ સમયે ઉદય ન હાવાથી ચિરમસમયે નાશ થાય છે.
તેમનુ' કહેવુ એ છે કે જે પ્રકૃતિના ઉત્ક્રય હાય તેને. સ્તિસં થતા નથી, તેથી તે પ્ર.ના દલિક ચરમ સમયે સ્વરૂપે સત્તામાં ઢેખાય છે. અને તેથી તે પ્ર.ના ચરમ સમયે વિò થાય તે પણ ખરાખર છે. પરન્તુ જે પ્ર. ના ચરમ સમયે ઉદય ન ઢાય તેના દલિક ચરમ સમયે સ્વરૂપે સત્તામાં કયી રીતે ડે.ઇ શકે? ૪ આનુપૂર્વી ક્ષેત્રવિપાકી પ્ર. હાવાથી વિગ્રહગતિમાં જ તેના ઉદય હાઈ શકે છે. ભવસ્થને તેના ઉડ્ડયના સ`ભવ નથી. એટલે અયોગીના વિચરમ સમયે જ તેની સ્વરૂપ સત્તાને નાશ થાય છે.”
આ મતે દ્વિચરમ સમયે ૭૩ પ્રકૃતિએની અને ચરમ સમયે ૧૨ પ્રકૃતિની ઉદય અને સત્તાના નાશ થાય છે.
ત્યાર પછી શિંગના ખધમાંથી છૂટા થવા રૂપ સહકારી કારણથી ઉત્પન્ન થયેલ સ્વભાવથી જેમ એરડી ઊંચે જાય છે તેમ ભગવાન પણ ક્રમના સંબધથી મુક્ત થવા રૂપ સહકારી કારણથી ઉત્પન્ન થયેલ સ્વભાવ વિશેષર્થી ઊ ંચે લાકના અંતે જાય છે. ઋજુ (સીધી) શ્રેણ વડે જતા આત્મા જેટલે આકાશપ્રદેશને અવગાહીને અહીં રહેલા છે, તેટલા જ આકાશપ્રદેશને ઊંચે જતા પશુ અવગાહ તા ૧ જ સમયમાં ૧૪ ગુરુસ્થાનના ચરમ સમય પછીના જ સમયે લેાકના અતે પહોંચી સ્થિર થઈ જાય છે. આ આત્મા લેાકાન્તથી આગળ જઈ શકતા નથી કેમ કે આલેાકમાં ગતિસહાયક દ્રવ્ય ધર્માસ્તિકાય નથીં.
સિદ્ધશિલની ઉપરના ભાગમાં ગયેલા તે ભગવાન શાશ્વતકાળ પન્ત એ જ સ્થિતિમાં રહે છે. ફરી કયારે પણ સ`સારમાં આવતા નથી કે જન્મ-મરણુ પામતા નથી, કેમ કે સંસારના ખીજભૂત રાગ અને દ્વેષથી જ આત્માના માક્ષ-પર્યાય નષ્ટ થઈ શકે પરંતુ આ પરમાત્માએ તા તે રાગ-દ્વેષના બીજને ખાળીને ખાખ કરી દીધુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org