________________
ચૌદ ગુણસ્થાન
૧૫૧
સગી કેવલિ ગુ.સ્થાનના ચરમ સમયે જે કર્મો સત્તામાં રહ્યા છે તે બધાની સ્થિતિ ૧૪મા અાગીગુણસ્થાનના કાળ જેટલી જ રહે છે. માત્ર જે પ્રકૃતિને અગીગુણસ્થાને ઉદય નથી તેમની સ્થિતિ સ્વરૂપ સત્તા આશ્રયીને ૧ સમય ન્યૂન રાખે છે. સત્તાકાળ આશ્રયીને સામાન્યતઃ દરેક પ્ર. ને કાળ અગી ગુ.સ્થા એટલે જ હોય છે.
આ ૧૩ મા ગુણસ્થાનના ચરમ સમયે સૂફમક્રિયા અપ્રતિયાતી ધ્યાન, સઘળી કિટ્ટી (જેનું વર્ણન શસગ્રન્થમાંથી જોઈ લેવું)
શાતવેદોને બંધ, નામ-શેત્રકમની ઉદીરણ, ગ; શુકલેશ્યા, સ્થિતિઘાત, રસઘાત, એ સાતે ય પદાર્થને એકસાથે નાશ થાય છે. ત્યાર પછીના સમયે આત્મા અગી કેવલિ થાય છે, જેને ૧૪મું ગુણસ્થાન કહેવામાં આવે છે.
૧૪. અયોગી કેવલી ગુણસ્થાનક : સૂમ કે બાદર કઈ પણ પ્રકારના મન-વચન કે કાયાના પેગ વિનાના કેવલિ–ભગવતનું જે ગુ.સ્થાનને અગીકવલિ ગુસ્થાન કહેવાય. આ ગુસ્થાને રહેલા આત્મા કર્મોને ક્ષય કરવા માટે વ્યુપરત-ક્રિયા અનિવૃત્તિ નામના શુકલધ્યાનના ૪ થા પાયા ઉપર આરૂઢ થાય છે.
સ્થિતિઘાતાદિ કઈ પણ યત્ન વિનાના આ પરમાત્મા જે કર્મોને અહીં ઉદય છે. તેમને લેગ દ્વારા ક્ષય કરે છે અને જે કમને અહીં ઉદય નથી તેમને વેદ્યમાન પ્રકૃતિમાં સ્તિબુકસંક્રમ વડે સંક્રમવતા અથવા સ્વિ. સં.વડે વેદ્યમાન પ્રકૃતિરૂપે અનુભવતા ત્યાં સુધી જાય કે અગી અવસ્થાને દિચરમ સમય આવે. તે દ્વિચરમ સમયે દેવદ્વિક આદિ પ્રકૃતિને સ્વરૂપ સત્તાને આશ્રયીને નાશ કરે. કેમ કે ચરમ સમયે અનુભવાતી પ્રકૃતિમાં તે પ્રકૃતિમાં સ્વિ.સંથી સંક્રમી જાય છે.
જેને ઉદય છે તે શાતા કે અશાતામાંની એક વેદનીય, મનુગતિ, અનુ. આનુપૂર્વીં, મનુષ્પાયુ, પંચેન્દ્રિય જાતિ, ત્રસ, સુભગ, આદેય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org