________________
ચૌદ ગુણસ્થાન
૧૪૯
૧ લાસમયે-આત્મા જાડાઈ વડે પિતાના શરીર પ્રમાણ અને લંબાઈમાં ઊર્વ અધે કાન્ત–૧૪ રાજલક પ્રમાણુ લાંબા દંડરૂપરૂપે ફેલાઈ જાય છે.
૨ જા સમયે-ફેલાયેલા તે આત્મપ્રદેશને પૂર્વ–પશ્ચિમ અથવા *ઉત્તર-દક્ષિણ દિશામાં ફેલાવી દઈને કપાટ રૂપે બને છે.
૩ જા સમયે બાકી રહેલી બે દિશામાં કાર્યક્ત ફેલાઈ જઈને મંથાન (રવૈયા) રૂપે બને છે.
૪ થા સમયે-હવે ખાંચાખેંચાવાળે લેકને જે અસંખ્યાત ભાગ બાકી રહ્યો છે ત્યાં પણ તે ફેલાઈ જાય છે. આમ એ આંતર (વિદિશાના) પૂરી દઈને આ ૪ થા સમયે આત્મા ૧૪ રાજક 'વ્યાપી બની જાય છે.
હવે ઊલટી ક્રિયા થતી જાય છે.
૫ મા સમયે-આંતરાના ભાગમાંથી પાછો નીકળી જાય છે અને મંથનરૂપે રહે છે.
૬ કા સમયે- બે દિશા છોડી દઈને કપાટ રૂપે રહે છે.
૭ મા સમયે- કપાટ સ્વરૂપ ફેલા સંહરી લઈને દંડરૂપે રહે છે અને
૮ મા સમયે-દંડસ્વરૂપ ફેલા સંહરી લઈને શરીરમાં સ્થિર થઈ જાય છે.
આ રીતે અષ્ટસામયિક સમુદ્ધાત કરીને કેવલિ ભગવંત આયુષ્યની અંતમું. સ્થિતિ પ્રમાણ વેદનીયાદિ ૩ ય કર્મની સ્થિતિ કરી દે છે.
ગનિરોધ: જે કેવલિ ભગવંતે સમુદ્ધાત કરે છે કે તેઓ સમુદ્ધાત કર્યા પછી અને જે કેવલિ ભગવતેને ૪ અઘાતી કર્મની સ્થિતિ સમાન હવાથી આજિકાકરણ કર્યા પછી સમુદ્ધાત કરવાને નથી. તે બધા ય અંતર્મુ. આયુ શેષ રહેતાં યુગનિષેધ કરે.
આ રોગનિરોધથી લેશ્યાને નિરાધ થાય છે અને યોગ નિમિત્તે સ્થતા બંધને (શાતવેદ. રૂ૫) નાશ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org