________________
ચૌદ ગુણસ્થાન
છવા ગમે ત્યારે પણ સિદ્ધિપર્યાયને પામશે જ અર્થાત્ મેક્ષે જશે જ તેવું નહિ સમજવુ. મેક્ષે જવાની ચેાગ્યતા ઢાવા છતાં તેમને માક્ષે લઈ જનારી સામગ્રી જ કયારે પશુ ન મળે એટલે એમની એ ચેાગ્યતા એકલી ખિચારી શું કરે ? ઘડા ખનાવવાનું કાર્ય તા કુંભાર ત્યારે જ કરી શકે જ્યારે તેની પાસે માટી છે, તેમ ચક્ર-દંડ વગેરે પણ હાય.
૨
એકલી માટી હાવા માત્રથી કાંઈ ઘડા થોડા જ બની જાય ? આમ સિદ્ધિપદની ચગ્યતા ડાવા માત્રર્થો જેમને સિદ્ધિપદ માટે જરૂરી બીજી સામગ્રી ન મળે તે તેઓ કદાપિ સિદ્ધિપદ પામી શકે નહિ. આવા જીવાને કે એને કદાપિ સામગ્રી મળવાની જ નર્યાં તે જાતિ-ભવ્ય કહેવાય છે. તેમે જાતિથી ભવ્ય છે એટલું' જ; એથી વિશેષ મુક્તિપદને અધિકાર તેમને મળતા નથી.
એટલે હવે એવા નિયમ નહીં કરવા કે જેટલા ભવ્ય હાય તે મધા જ માક્ષે જાય.
કેમ કે જાતિ–લખ્યા કદાપિ માક્ષે જવાના નથી. આમાં કારણ છે; બીજી સામગ્રીના અભાવ.
શાસ્ત્રકાર ભગવતાએ કહ્યું કે જાતિ-ભવ્ય જીવા હમેશ સાધારણપણામાં જ રહે ર્થાત્ તેએ કદાપિ પ્રત્યેકપણું પામી શકતા નથી.
જે એક જીવને એક શરીરની પ્રાપ્તિ થાય તે તે જીવ પ્રત્યેક શીરી કહેવાય અને અનંતજીવાને એક જ શરીર મળે તે તે અન તજીવા સાધારણ (com.) શરીરી કહેવાય. લૌલ—ફૂગ–કંદમૂળ વગેરે અન તજીવાના એકકા શરીર રૂપ હોવાથી તે જીવને સાધારણ્ શરીરી જીવા કહેવાય, જ્યારે માટી-પાણી-અગ્નિ-વાયુ-ચ'પક-એ -કૃતરા-સિ‘હ-દેવ-મનુષ્ય-નારકી વગેરે પ્રત્યેક શરીરી કહેવાય. જાતિભવ્યજીવા માટી કે પાણીના સ્વરૂપે પણ પ્રત્યેક શરીરી ખની શકતા નથી તેઓ સદૈવ એર્થી પશુ નીચી કોટિનાં સાધારણ શી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org