________________
૧૧૨
ચૌદ ગુણસ્થાન
આધાર : જેમ જગત પૃથ્વી વિના-નિરાધાર-રહી શકતું નથી તેમ ધર્મજગત પણ સમ્યક્ત્વ વિના–નિરાધાર-રહી શકે નહિ, માટે સમ્યક્ત્વ એ ધર્મજગતને આધાર છે.
ભાજન : ભાજન (પાત્ર) વિના દૂધ વગેરે રહી ન શકે, તેને સ્વાદ મેળવી ન શકાય તેમ સમ્યફ પાત્ર વિના ધર્મ રહ ન શકે, તેની અનુભૂતિ પણ ન કરી શકાય.
નિધિ : ભંડાર.
તિજોરી વિના રત્નાદિની સુરક્ષા ન રહે તેમ સમ્યક્ત્વ વિના વિરતિ-રતન સુરક્ષિત રહી શકે નહિ, ચેરાઈ જાય; માટે ધર્મ-રત્નની તિજોરી સમું સમ્યક્ત્વ છે.
છ સ્થાન : ૧. આત્મા છે. ૨. તે નિત્ય છે. ૩. તે કર્મને કર્તા છે. ૪. તે કર્મનો ભક્તા છે. ૫. મેક્ષ છે. ૬. મેક્ષના ઉપાય છે.
(૧) આત્મા છે : આ સ્થાનથી આત્માનું અસ્તિત્વ સાબિત થાય છે. નાસ્તિકે આત્મા જેવી ચીજને માનતા નથી, તેમની માન્યતાનું આ સ્થાનથી ખંડન થઈ જાય છે.
શું આત્મા કોઈ અપેક્ષાએ પણ નથી એમ કહી શકાય?
ઉ, આત્મા સત્ રૂપે છે જ પણ આત્મા અસત રૂપે તે નથી જ.
નાસ્તિકે તે આત્માને સત રૂપે સ્વીકારતા નથી. આત્માના અસ્તિત્વને પુરવાર કરવા માટે કેટલીક દલીલ આ રહીં.
(૧) જીવને કઈ વાતનું મરણ થઈ આવે છે, જીવને સંશય વગેરે થાય છે. આ બધા ગુણે છે. ગુણ વિના ગુણ રહી શકતે નથી. શરીરને આ ગુણને ગુણ માનીએ તે તે બરોબર નથી કેમ કે શરીરનાં અંગે કપાવા છતાં સ્મરણાદિ થાય છે. માટે શરીરથી અતિરિક્ત એક ગુણ માનવે પડશે, જેમાં સ્મરણાદિ ગુણે રહે એ ગુણ તે આત્મા-જીવ ચેતના.
વળી જે પૃથ્યાદિ પાંચ ભૂતના ગુણે માનીએ તે સ્મરણું– ચૌ. ગુ. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org