________________
છે. અત્યાર સુવગત ૧
. વિષ્ણુ આ
*
મિથ્યાત્વના પ્રકારે
[૯] . શું મિથ્યાત્વના પણ પ્રકારો છે?
ઉ, હા, લૌકિક અને લેકેત્તર એમ બે પ્રકારના મિથ્યાત્વભાવ છે. પ્રત્યેક દેવગત અને ગુરુગત છે. એટલે કે લૌકિક દેવગત, લૌકિક ગુરુગત, કાત્તર દેવગત, લકત્તર ગુરુગત-એમ ૪ પ્રકારના મિથ્યાત્વ થાય. ૧. લૌકિક દેવગત મિથ્યાત્વ : બ્રહ્મા, વિષ્ણુ આદિ દેને પૂજા પ્રમાણ આદિ કરવાથી આ મિત્વ લાગે છે.
ર. લૌકિક ગુરુગત મિથ્યાત્વ : સંન્યાસી-બ્રાહ્મણ–તાપસ વગેરે લૌકિક ગુરુઓને નમસ્કાર કરે, તેમને દંડવત પ્રણામ આદિ કરવા, નમઃ શિવાય વગેરે બોલવું વગેરેમાં લૌ.ગુરુગત મિથ્યાવ લાગે. મિથ્યાત્વનું સુંદર કયું” એ રીતે મનથી અનુમોદન કરે નહિ, આ જ રીતે વચનથી, હું મિથ્યાત્વ સેવું” એમ બેલે નહિ, બીજાને તેમ કરવાનું કહે નહિ અને વચનથી કેઈએ સેવેલા મિથ્યાત્વની અનુમોદના કરે નહિ. એ જ રીતે કાયાથી મિથ્યાત્વ સેવે નહિ, હાથની સંજ્ઞા વગેરે કરવા દ્વારા બીજા પાસે મિત્વનું સેવન કરાવે નહિ, અને મિથ્યાત્વને સેવનાર માણસની પીઠ થાબડવા વગેરે કાયિક ક્રિયા દ્વારા કાયાથી અનુમોદન કરે નહીં.
મિથ્યાત્વના પાંચ પ્રકાર : આભિગ્રહિક, અનાભગ્રહિક આભિનિવેશિક, સાંશયિક અને અનાભોગક
(૧) આભિગ્રહિક મિથ્યાત્વ : અમુક શાસ્ત્રના કદાહથી વિવેક-શન્ય બનેલા જીવે પરદર્શનને પ્રતિકાર કરવામાં ચતુર હેય છે. તેઓ પોતાના પક્ષના દુરાગ્રહી હોય છે. આ જીને આભિગ્રહિક ચી. ગુ. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org