SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ વાસ્તુક-પૂજા વિધિ ચઢતે ભાવે હર્ષ ઉલ્લાસે, કીધી રચના એહ । ભવ્યજીવને અમૃત સમ એ, ચાતકને જિમ મેહ રે । ॥ એ વાસ્તુકપૂજા ગાઇ ॥૧૧॥ શાન્તિ તુષ્ટિ સુખસંપદા થાવે, રોગ શોક દૂર જાએ । બુદ્ધિસાગર શાશ્વતપદ લહી, મુક્તિવધૂ સુખ પાયે રે ॥ ॥ એ વાસ્તુકપૂજા ગાઇ ।।૧૨।। જ રાગી એવા ગુરુરાજ સુખસાગરજી મહારાજશ્રી હતા. તેઓશ્રી ગામાનુગામ વિહાર કરતા કરતા વિજાપુરમાં પધાર્યા. ॥૧૦॥ જ્યારે પૂજ્ય સુખસાગરજી મુનિ વિજાપુરમાં પધાર્યા ત્યારે શ્રીબુદ્ધિસાગરસૂરિજીએ ચઢતા હૈયાના ભાવોથી અને અત્યન્ત હર્ષોલ્લાસથી આ પૂજાની રચના કરી. આ પૂજાની રચના ભવ્ય-જીવોને અમૃત સમાન લાગે છે. જેમ ચાતકપક્ષીને વાદળ (મેઘ) ગમી જાય તેમ ભવ્યાત્માઓને આ પૂજા ગમી જાય છે. ।।૧૧। આ પૂજા ભણવાથી-ભણાવવાથી અને સુંદર રાગશૈલી યુક્ત ભાવપૂર્વક ગાવાથી ઘરમાં શાન્તિ તુષ્ટિ (પ્રસન્નતા) અને સુખસંપત્તિ પ્રાપ્ત થાય છે. તથા રોગ અને શોક દૂર થાય છે. આ પૂજા ભણાવનારા જીવો બુદ્ધિના (જ્ઞાનના) સાગર સમાન શાશ્વતપદને (કેવલજ્ઞાનાદિ ગુણોવાળી પદવી) પ્રાપ્ત કરીને મુક્તિવધૂના સુખને પામે છે. અહીં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001255
Book TitleVastupooja Sarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy