________________
૪૭.
પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી કૃત શ્રી શંખેશ્વર પાર્થ પ્રભુજી, ગાતાં સુખ વિશાળ ! શ્રી વિદ્યાપુર સક્લ સંઘમાં, હો મંગળ માલ રે ..
એ વાસ્તુકપૂજા ગાઇ ll૧૩ મંત્રૐ નમો ભગવતે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય ધરણેન્દ્ર-પદ્માવતી સહિતાય જન્મ-જરા-મૃત્યુ નિવારણાય શુદ્રોપદ્રવશમનાય જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફલ, યજામહે સ્વાહા ! પણ બુદ્ધિ શબ્દના પ્રયોગથી આ પૂજાના કર્તાનું “શ્રી બુદ્ધિસાગરસૂરિજી” એવું નામ સૂચવ્યું છે. ll૧૨/
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીના ગુણ ગાતાં ગાતાં વિશાળ સુખની પ્રાપ્તિ થાય છે અને સંઘમાં મંગળ માળાની પ્રાપ્તિ થાય છે. ૧૩
મંત્રનો અર્થ–હીં એવા મંત્રાક્ષર સહિત ધરણેન્દ્રદેવ અને પદ્માવતી દેવીથી સારી રીતે સેવાતા એવા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુને ૐ એવા મંત્રાલરપૂર્વક અમારા નમસ્કાર થાઓ. આ સંસારમાં ભવોભવમાં પ્રાપ્ત થતા એવા જન્મ જરા અને મૃત્યુના નિવારણ માટે તથા તુચ્છ એવા ઉપદ્રવોના નિવારણ માટે પાર્શ્વનાથ પ્રભુની અમે જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય અને ફળ દ્વારા પૂજા કરીએ છીએ.
( આ પ્રમાણે શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ
રચેલી વાસ્તુકપૂજા સમાપ્ત થઈ.
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org