SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ વાસ્તુક-પૂજા વિધિ --- -- - - અનિહાં રે જવણ કરો જિનરાજને-એ દેશી અનિહાંરે વાસ્તુકપૂજાશુભકીજીએરે,તજીઅવરદેવની આશા સુપાત્રે દાન દીજીએ રે, સૂત્ર શ્રવણરુચિ અભિલાષ !! શ્રી શંખેશ્વર પ્રભુ પાસજી રે ૧ ભવિભાવે દ્રવ્યાર્થિક નયે કરી રે, શાશ્વત છે લોકાલોક કર્તા તેહનો કો નહીં રે, કિમ કર્તા માનીએ ફોક છે શ્રી શંખેશ્વર પાર જિનેશ્વર પરમાત્માએ બતાવ્યો છે. આ સંસારમાં જે કંઈ સુખ દુઃખની પ્રાપ્તિ થાય છે. તે આપણા પોતાનાં બાંધેલા કર્મોથી જ થાય છે. પરંતુ આપણા સુખ દુઃખનો કર્તા બીજો કોઈ નથી. ૩ અર્થઃ - અહીંયા હવે શુભ દ્રવ્ય વાસ્તુકપૂજા કરવી જોઇએ તે સમજાવે છે કે બીજા બધા દેવોની આશા ત્યજીને (અન્ય દેવોની પૂજા ત્યજીને, માત્ર એક નિઃસ્પૃહા વિનાના એવા વીતરાગ પરમાત્માની જ જે વાસ્તુક પૂજા છે. તે જ શુભ વાસ્તુકપૂજા છે. તથા સાધુ સંતો, મહાત્મા પુરુષો અને દેશવિરતિધર શ્રાવક-શ્રાવિકા આદિ સુપાત્રોમાં દાન આપીએ, તથા જિનેશ્વર પરમાત્માનાં કહેલાં સૂત્રો તથા તેના અર્થો સાંભળવામાં અતિશય રૂચિ પ્રીતિ અને અભિલાષા રાખીએ. (એ જ શુભદ્રવ્યવાસ્તુકપૂજા છે.) |૧|| ચૌદરાજ પ્રમાણ લોક અને અનંત અલોક એવો આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001255
Book TitleVastupooja Sarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy