________________
WEIG\/BI]T]IND
તૃતીયપૂજા
| દુહા || શુભ વાસ્તુકપૂજા કહું, આણી અતિશય ભાવ |
સ્વર્ગાદિક સુખ પામીએ, હોવે શિવસુખ દાવ ૧ દેવ તે અરિહંત જાણીએ, દોષ રહિત અઢાર | ગુરુ સુસાધુ મહાવ્રતી, પાળે પંચાચાર //રા જિનવર ભાષિત સત્ય છે, જૈનધર્મ જગ જોય | સુખ દુખ હોવે કર્મથી, અવર ન કર્તા હોય
પૂર્વે કહેલી પૂજામાં જેમ અશુભ વાસ્તુક પૂજા સમજાવી તથા તેનાં નરકમાં જવાનાં દુ:ખદાયી ફળો સમજાવ્યાં. તેમ હવે હું તમને શુભ દ્રવ્ય વાસ્તુકપૂજા સમજાવું છું. હૈયામાં અતિશય ઉમંગ (ભાવ) લાવીને આ શુભ પૂજા વર્ણવું છું. જે પૂજા ભણાવવાથી સ્વર્ગાદિકનાં સુખો તથા મુક્તિનાં સુખોને માર્ગ પ્રાપ્ત થાય છે. ૧
અરિહંત પરમાત્મા” એ જ સાચા દેવ છે. કે જેઓ અઢારે દોષોથી રહિત છે. “પવિત્ર સાધુ મહારાજશ્રી” એ જ સાચા ગુરુ છે કે જેઓ પાંચ મહાવ્રતધારણ કરનારા છે અને પાંચ આચારને પાળનારા છે. 1ર."
જૈન ધર્મ” જ આ જગતમાં સાચો ધર્મ છે કે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org