SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ વાસ્તુક-પૂજા વિધિ દેવ દેવી બ્રહ્માદિક પૂજીએ રે લોલ .. પાડા બુદ્ધિએ કોળુ કપાય જો | મરી નરકતણાં દુઃખ ભોગવે રે લોલ મિથ્યા વાસ્તુક પૂજામાં પાપ જો ! I નામ રૂડું શંખેશ્વર જા ફળ શ્રીફળ પ્રમુખને હોમતાં રે લોલ | પંચેન્દ્રિય હિંસા થાય જો ! અપમંગળ એહ ખરૂ કહ્યું રે લોલ માટે બ્રાહ્મણોને તેડાવીએ. તથા તે હોમહવન કરતાં વેદમાં કહેલા ગાયત્રી આદિ મંત્રો બોલીએ અને બોલાવીએ. અને હોંશે હોંશે બ્રાહ્મણોને જમાડીએ. મારા - મિથ્યાદષ્ટિ દેવ-દેવીઓ તથા બ્રહ્મા-વિષ્ણુ મહેશ શંકરપાર્વતી, સીતા-રામ, રાધા-કૃષ્ણ, ઇત્યાદિને પૂજીએ. પાડાને મારીને હોમહવનમાં હોવાની બુદ્ધિથી મોટું કોળું કાપીએ, આ બધી (પાપ) ક્રિયાવાળી જે. પૂજા તે અશુભ વાસ્તુકપૂજા છે. જે કરવાથી મૃત્યુ બાદ આ જીવ નરકનાં દુઃખો ભોગવે છે. આવા પ્રકારની મિથ્યા વાસ્તુકપૂજામાં અત્યન્ત ઘણું પાપ છે, માટે તે કરવા જેવી નથી. જો ઘેટાં-બકરાં આદિ કોઈપણ પ્રાણીને હોમહવનમાં હોમવાની બુદ્ધિ રાખીને સફરજન સંતરાં આદિ કોઈ ફળો અથવા શ્રીફળ વગેરે પદાર્થો હોમીએ તો ત્યારે ઘેટાં-બકરાં રૂપ પંચેન્દ્રિયજીવોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001255
Book TitleVastupooja Sarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy