________________
પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી કૃત
દ્રવ્ય વાસ્તુકપૂજાના એ કહ્યા રે લોલ તે હરખે કહું ચિત્ત લાય જો..
નામ રૂડું શંખેશ્વર પારા ઘર મહેલ કરાવી તેડીયે રે લોલ ! બ્રાહ્મણ હોમાદિક વાસ જો ! વેદ ગાયત્રી મંત્ર ભણાવીએ રે લોલ બ્રાહ્મણ જમાડીએ ખાસ જો |
નામ રૂડું શંખેશ્વર IIકા ભણાવાતી ભગવાનની પૂજાને વાસ્તુકપૂજા કહેવાય છે. તે વાસ્તુકપૂજાના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદો છે. બને પૂજાના એક શુભવાસ્તુકપૂજા અને બીજી અશુભવાસ્તુકપૂજા. એમ શુભ-અને અશુભના ભેદથી વાસ્તુકપૂજા બે-બે પ્રકારની છે. દ્રવ્યો (ખાવા-પીવા આદિની પૌગલિક વસ્તુઓ) જે પૂજામાં ભગવાનને અર્પણ કરાય તે દ્રવ્યપૂજા–આવા પ્રકારની દ્રવ્યવાસ્તુક-પૂજાના પણ બે પ્રકારો શાસ્ત્રોમાં કહ્યા છે. તે બે ભેદોનું વર્ણન ચિત્તમાં હર્ષ લાવીને હવે હું સમજાવું છું. રા
હવે પ્રારંભમાં સમજાવાતી આ વાસ્તુકપૂજા તે અશુભ દ્રવ્યવાસ્તુપૂજા કહેવાય છે. તે કરવા જેવી નથી. પણ ત્યજવા જેવી છે. અન્યધર્મીઓમાં કરાય છે. તેથી તે સમજાવે છે કે રહેવા માટેનું ઘર અથવા મહેલ બનાવીને યજ્ઞો મંડાવીએ અને તેમાં હોમ-હવન કરીએ- કરાવીએ. તથા પશુ વગેરે લાવીએ અને તેવાં પશુઓને હોમીને તેના માંસના ભક્ષણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org