________________
પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી કૃત અશુભ વાસ્તુક પૂજા કહાય જો ||
' નામ રૂડું શંખેશ્વર પા શુભ વાસ્તુક પૂજા વર્ણવું રે લોલ જેનું રૂડું વિશાળ સ્વરૂપ જો | બુદ્ધિ શાશ્વત સંપદા પામીએ રે લોલ પાસ નામ તે મંગળ રૂપ જો !
| | નામ રૂડું શંખેશ્વર દા.
હણવાની બુદ્ધિ હોવાથી પંચેન્દ્રિય જીવની હિંસા કર્યાનું પાપ લાગે છે. વસવાટ કરવા માટે આવી હિંસા કરવી કે હિંસાવાળી પૂજા કરવી, કરાવવી કે હિંસાની બુદ્ધિ રાખીને શ્રીફળ પધરાવવું ઇત્યાદિ તે સઘળું ખરેખરૂ (વાસ્તવિકપણે) અપમંગળ જ કહેવાય છે. અકલ્યાણ કરનાર જ બને છે. અહીં સુધી જે કંઈ સમજાવ્યું તે સઘળી અશુભ દ્રવ્ય વાસ્તુક પૂજા તથા મલીન આશય હોવાથી અશુભ ભાવ વાસ્તુક પૂજા કહેવાય છે. પણ
હવે પછીની ત્રીજી-ચોથી અને પાંચમી પૂજામાં “શુભ વાસ્તુક” પૂજા નામનો બીજો ભેદ હું તમોને સમજાવું છું. જેનું સ્વરૂપ ઘણું જ સુંદર છે. અને અત્યન્ત વિશાળ છે. શુભ વાસ્તુકપૂજા ભણાવતાં અને શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું નામ માત્ર જ લેતાં આપણા જીવો નિર્મળબુદ્ધિ અને શાશ્વત સંપત્તિ
•
•
“I
""
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org