________________
નમિપ્રવજ્યા
(૧) દેવકથી યુત થઈને (ઊતરીને) મનુષ્યલોકમાં ઉત્પન્ન થયેલે નમિરાજ - (ઉપરના નિમિત્તથી) સેહનીય કર્મના શાન્ત થવાથી પૂર્વ જન્મોને સંભારે છે. (૨) પૂર્વજન્મને સંભારીને તે ભગવાન નમિરાજ પિતાની મેળે બંધ પામ્યા. - હવે પુત્રને રાજ્યારૂઢ કરીને શ્રેષ્ઠ ધર્મ (યોગમાર્ગ)માં અભિનિષ્ક્રમણ કરે
છે (પ્રવેશે છે). (૩) ઉત્તમ અંતઃપુરમાં રહ્યાં રહ્યાં તે નિમિરાજ દેવલેક જેવા (દેવભ5)
ઊંચા પ્રકારના ભોગોને ભોગવી, હવે જ્ઞાની (તેની અસારતાને જાણનાર)
બની બધું છોડી દે છે. (૪) (તે) નાનાં શહેર તથા પ્રાન્તથી જોડાયેલી મિથિલાનગરી, મહારથીસેના,
યુવાન રાણીઓ તથા બધા નોકર ચાકરેને છોડીને નીકળી ગયા (ગ
માગમાં પ્રવૃત્ત થયાં). અને તે ભગવાને એકાન્તમાં જઈ અધિષ્ઠાન કર્યું. (૫) જ્યારે નમિરાજા જેવા મહાન રાજર્ષિનું અભિનિષ્ક્રમણ થયું અને પ્રવજ્યા
(ગૃહત્યાગ) થવા લાગી ત્યારે મિથિલાનગરીમાં કોલાહલ (હાહાકાર) થઈ રહ્યો.
નેધ : મિથિલા તે કાળમાં મહાન નગરી હતી. તે નગરી નીચે અનેક પ્રાંત, શહેર, નગર અને ગામ હતાં એવા રાજર્ષિ આવા દેવગ્ય ભેગોને ભોગવતા હોય ત્યાં એકાએક ત્યાગ કુરે એ પૂર્વજન્મનું યોગબળ જ સૂચવે છે. આવી વ્યક્તિને સદાચાર, પ્રજાપ્રેમ, ન્યાય વગેરે ખૂબ અપૂર્વ હોય અને તેથી તેના વિરહને લઈને સ્નેહીવને આઘાત લાગે તે સ્વાભાવિક છે. (૬) ઉત્તમ પ્રવ્રયાસ્થાને વિરાજેલા રાજર્ષિને સંબધી ઈદ્રમહારાજ બ્રાહ્મણરૂપે
આ વચન બોલ્યા :
નેધ : મિરાજર્ષિની કસોટી માટે આવેલા ઈદ્ર બ્રાહ્મણને સ્વાંગ સો હતા. તેમણે જે પ્રશ્નમાળા પૂછી તેનો ઉલ્લેખ છે. . (૭) રે! આય ! આજે મિથિલાનગરીમાં કોલાહલથી વ્યાપ્ત (હાહાકારમય)
અને ભયંકર શબ્દ ઘરઘર તથા મહેલ મહેલમાં શા માટે સંભળાય છે ? (૮) ત્યારબાદ આ વાતને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા નમિરાજર્ષિએ
દેવેન્દ્રને આ વચન કહ્યું : (૯) મિથિલામાં ઠંડી છાયાવાળું, મનહર, ફૂલ અને પાંદડાથી ભરેલું તેમ જ
હંમેશાં બહું જનેને બહુ ગુણ કરનારું એવું ચૈત્યવૃક્ષ છે. • (૧૦) રે ભાઈ ! તે મનેëર ચૈત્યવૃક્ષ (આજે) પ્રચંડ વાયુથી હરાઈ જતું હોવાથી " "અંશરણ બની ગયેલા અને તે જ કારણે દુ:ખિત અને વ્યાધિથી પીડાયેલાં
એવાં આ પક્ષીઓ આકંદ કરી રહ્યાં છે. આ ક . : -
.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org