________________
ઉત્તરાધ્યયન સત્ર
આચાય કહે છે : શિષ્ય ! તે આ જ, ખરેખર બાવીસ પરિષહે શ્રમણ ભગવાન કાશ્યપ મહાવીરે વધુ બ્યા છે, કે જેને ભિક્ષુ સાંભળીને, જાણીને, જીતીને, પરાભવકરીને ભિક્ષાચરીમાં જતાં પરિષહાથી સપડાય તા કાયર ન અને.
તે આ પ્રમાણે છે : (૧) ક્ષુધાના પરિષહ, (૨) પિપાસા (તૃષા) ને પરિષહ, (૩) ટાઢના પરિહ, (૪) તાપના પરિષદ્ધ, (૫) ડાંસ મચ્છરને પરિષદ્ધ, (૬) અવઅને પરિષદ્ધ, (૭) અરતિ (અપ્રીતિ) પરિષહ, (૮) સ્ત્રીને પરિષહ, (૯) ચર્ચા (ગમન) પરિષહ, (૧૦) બેઠકના પરિષહ, (૧૧) આક્રોશવચનને પરિષહ, (૧૨) વધના રિષહ, (૧૩) શય્યાનેા પરિષહ, (૧૪) યાચનાનેા પરિષહ, (૧૫) અલાભનેા પરિષદ્ધ, (૧૬) રાગનેા પરિષહ, (૧૭) તૃણુસ્પના પરિષહ, (૧૮) મેલને પરિષદ્ધ, (૧૯) સત્કાર તિરસ્કાર (માનાપમાન)ના પરિષદ્ધ, (૨૦) પ્રજ્ઞા (બુદ્ધિ)ના પરિષહ, (૨૧) અજ્ઞાનનેા પરિષહ, (૨૨) અને દનના પરિષહ.
(૧) હે જ બૂ ! પરિષહાના જે વિભાગ ભગવાન કાશ્યપે વળ્યે છે તે તમાને
ક્રમથી કહીશ. મને સાંભળે.
(૨) ખૂબ ભૂખથી દેહ ઘેરાય છતાં આત્મ એજસવાળા તપસ્વી ભિક્ષુ કેાઈ વનસ્પતિ જેવી વસ્તુને પણ ન છેદે કે ન છેદાવે, ન ાતે પકાવે કે ન અન્ય દ્વારા પુકાવે.
નોંધ : જૈનદર્શન સૂક્ષ્મ અહિંસામાં માને છે, એટલે જૈનભિક્ષુએથી અચિત્ત (જીવરહિત) આહાર જ અને તે પણ પર માટે કરેલ હોય તેવા મળે તે જ ખાઈ શકાય. તેનાં ખૂબ કડક વિવિવિધાના છે. અહી તેથી જ ઉલ્લેખ કર્યો છે કે ગમે તેવી ભૂખ હોય છતાં કોઈ જીવની હિ ંસા ન કરવી.
(૩) ધમણની માફક શ્વાસોચ્છ્વાસ ચાલતા હોય (આખા શરીરની નસે। દેખાતી હાય,) કૃશ થઈ ગયા હોય, કાગડાની ટાંગ જેવાં અંગ થઈ ગયાં હોય છતાં અન્નપાનમાં નિયમિત રહેનાર ભિક્ષુ પ્રસન્ન ચિત્તથી ગમન કરે.
નોંધ : ખારાકની ઈચ્છા હાય છતાં ન મળે તાપણુ સર્ચમી એમ માને કે ડીક જ થયું, આ પણુ સહેજ તપશ્ચર્યા થઈ.
''+
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org