________________
વંદનીય ગુરુદેવ કવિવર્ય શ્રી નાનચંદ્રજી સ્વામીનું ! અભ્યાસ, ચિંતન અને અસાંપ્રદાયિકતાનો આ સેવકમાં જે કાંઇ વિકાસ થયો છે તે આપની અસીમ કૃપાનું જ ફળ છે. એ આભારવશ આ ગ્રંથ આપના કરકમળમાં સાદર
અર્પણ કરું છું.
મુનિ સૌભાગ્ય
(સંતબાલ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org