________________
જીવાજીવવિભક્તિ
૨૫૯૯
(૧૦૯) સ્થૂળ પર્યાપ્ત અગ્નિકાયના અનેક પ્રકારા કહ્યા છે. ૧. અંગારા, ૨. રાખ મિશ્ર અગ્નિ, ૩. તપેલા લાઢા વગેરેમાં અગ્નિ હાય તે, ૪. અગ્નિજ્વાલા અને ૫. તૂટતી જવાલા. (ભડકા).
1
(૧૧૦) ૬. ઉલ્કાપાતની અગ્નિ અને ૭. વિદ્યુતની અગ્નિ. એમ અનેક ભેદે જાણવા. જે સમ પ્રર્યાપ્ત અગ્નિકાયના જીવા છે તે એક જ પ્રકારના હેાય છે. (૧૧૧) સૂક્ષ્મ અગ્નિકાયના જીવા સ` લેકમાં વ્યાપી રહ્યા છે. અને સ્થૂળ તે લાકના અમુક ભાગમાં જ છે. હવે તેના કાળવિભાગ ચાર પ્રકારે કહીશ. (૧૧૨) પ્રવાહની અપેક્ષાએ તે બધા અનાદિ અને અંતરહિત છે. અને આયુષ્ય સ્થિતિની અપેક્ષાએ આદિ અને અ`તસહિત છે.
(૧૧૩) અગ્નિકાયના જીવાની આયુષ્ય સ્થિતિ એછામાં ઓછી અત'દૂત' અને
વધુમાં વધુ અસંખ્ય કાળની કહી છે.
(૧૧૪) અગ્નિકાયના જીવાની કાયસ્થિતિ તે કાયા ન મૂકે ત્યાં સુધીની ઓછામાં ઓછી અંતર્મુ` હત` અને વધુમાં વધુ અસંખ્ય કાળની કહી છે.
(૧૧૫) અગ્નિકાયના વા પેાતાની અગ્નિકાયને છેડીને ફરીથી તે કાયા પામે તેની વચ્ચેનું અંતર એછામાં ઓછુ' અંતમુ`` અને વધુમાં વધુ અસંખ્ય કાળ સુધીનું છે.
(૧૧૬) એ અગ્નિકાય જીવાના વર્ણ, ગંધ, રસ, સ્પ` અને સંસ્થાનથી હજારા ભેદા થાય છે.
(૧૧૭) વાંચુકાયનાં જીવા સૂક્ષ્મ અને
સ્થૂળ એમ એ પ્રકારના હેાય છે અને તે બન્નેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદા છે. (૧૧૮) સ્થૂળપર્યાપ્ત વાયુકાયના જીવા પાંચ પ્રકારના છે. ૧. ઉત્કલિક (રહી રહીને વાય તે) વાયુ, ૨. વ`ટાળિયા, ૩. ધન વાયુ (ધનાધિની નીચે વાય છે તે), ૪. ગુંજા વાયુ (ગુંજારવ કરે છે) અને ૫ શુદ્ધ વાયુ.
(૧૧૯) તથા ૬. સંવતક વાયુ ઇત્યાદિ અનેક પ્રકારના વાયુ છે. અને સૂક્ષ્મ વાયુ તા એક જ પ્રકારનેા હોય છે.
(૧૨૦) સૂક્ષ્મ વાયુકાયના જીવા સવલાકમાં વ્યાપી રહ્યા છે અને સ્થૂળ તો અમુક ભાગમાં જ છે. હવે તેઓના કાળ વિભાગ ચાર પ્રકારે કહીશ.
(૧૨૧) પ્રવાહની અપેક્ષાએ તે બધા અનાદિ અને અંતરહિત છે. અને આયુષ્ય સ્થિતિની અપેક્ષાએ આદિ અને અંતસહિત છે.
(૧૨૨) વાયુકાયના જીવાની આયુષ્યસ્થિતિ ઓછામાં ઓછી અ તમુ ત અને વધુમાં વધુ ત્રણ હજાર વર્ષ સુધીની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org