________________
જીવાણવવિભક્તિ
૫૧.
(૧૭) ગંધથી તે એ પ્રકારે પરિણામ પામે છે. સુરભિ (સુગ`ધી) ગંધવાળા અને ૨. દુરભિ ગંધવાળા.
(૧૮) રસથી તે પાંચ પ્રકારે પરિણત હાય છે. ૧. તીખા, ૨. કડવા, ૩. કસાયલા, ૪. ખાટા અને ૫. મીઠા.
(૧૯) સ્પર્શીથી તે આઠ પ્રકારે પરિણત કહેવાય છે. ૧. કશ, ૨. કામળ, ૩. ભારે, ૪. હળવા.
(૨૦) ૫. ઠંડા, ૬. ઊના, ૭. સ્નિગ્ધ અને ૮. લુખા. આ પ્રમાણે સ્પર્શથી આઠે પ્રકારનાં કહ્યાં છે.
(૨૧) સંસ્થાન (આકૃતિ)થી પાંચ પ્રકારમાં પરિણત થાય છે. ૧. પરિમંડળ (ચૂડી જેવા ગેાળ આકાર), ૨. વૃત્ત (દડા જેવા ગેાળ આકાર), ૩. ત્રાંસા આકાર, ૪. ચેારસ આકાર અને ૫. આયાત (લાંખા આકાર).
(૨૨) વણુથી જે કાળા હોય તેમાં (બે) ગંધ, (પાંચ) રસ, (આઠ) સ્પર્શી અને (પાંચ) સંસ્થાન (આકૃતિ) એમ (વીસ ખેલની) ભજના (હાય કે ન. હાય) જાણવી.
નોંધ : ભજના લખવાનું કારણ એ છે કે જે સ્થૂળ અનંત પ્રદેશી કંધ. પુદ્ગલ વર્ષોથી કાળાં હોય, તેમાં ગંધ, રસ, સ્પર્શી અને સંસ્થાન એમ વીસ ભેદા જાણવા અને પરમાણુની અપેક્ષાએ તે એક ગંધ, એક રસ અને બે સ્પર્શ એમ ચાર ભેદો જ જાણવા. આ પ્રમાણે દરેક સ્થળે સમજી લેવુ.
(૨૩) જે પુદ્ગલ વણે` લીલાં હોય, તેમાં ગંધ, રસ, સ્પર્શી અને સંસ્થાનની ભજના જાણવી.
(૨૪) જે પુદ્ગલ વર્ષોથી રાતે હાય તેમાં ગંધ, રસ, સ્પર્શી અને સ ંસ્થાનની ભજના જાણવી.
(૨૫) જે પુદ્ગલ વર્ષોથી પીળાં હાય તેમાં ગંધ, રસ, સ્પર્શી અને સ ંસ્થાનની. ભુજના જાણવી.
(૨૬) જે પુદ્ગલ વણુથી સફેદ હેાય તેમાં ગંધ, રસ, સ્પર્શી અને સંસ્થાનની ભજના જાણુવી.
(૨૭) જે પુદ્ગલ ગંધથી સુરભિ હેાય તેમાં વણું, રસ, સ્પર્શી અને સંસ્થાનની ભુજના જાણવી.
(૨૮) જે પુદ્ગલ ગંધથી દુરભિ હાય તેમાં વણું, રસ, સ્પર્શ અને સંસ્થાનની
ભુજના જાણવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org