________________
૨૩૮
ઉત્તરાયયન સુત્ર (૩) ૧. કૃષ્ણ લેયા, ૨. નીલ વેશ્યા, ૩. કાપતી લેયા ૪. તે લેશ્યા ૫.
પદ્મ લેગ્યા અને ૬. શુકલ લેશ્યા. એ તેઓનાં ક્રમપૂર્વક નામે છે. (૪) કૃષ્ણલેશ્યાને વર્ણ જળવાળાં વાદળ, પાડાનાં શિંગડાં, અરીઠા, ગાડાની ,
મળી, કાજળ અને આંખની કીકી જેવો શ્યામ હોય છે. ' (૫) નીલ લેયાને વર્ણ લીલાં અશોકવૃક્ષ, નીલ ચાસ પક્ષીની પાંખ અને સ્નિગ્ધ
વય નિલમણિ જેવો હોય છે. (૬) કાપતી વેશ્યાનો વર્ણ અળશીનાં ફૂલ, કેયલની પાંખ અને પારેવાની ડોક
જે હોય છે.
નંધ: કાપતી લેશ્યાને વણ કંઈક કાળે અને કંઈક લાલ હોય છે. (૭) તેજે લેશ્યાને વર્ણ હિંગળાના જેવો, ઊગતા સૂર્ય જેવ, સૂડાની ચાંચ
જેવો અને દીપકની પ્રભા જેવો હોય છે. (૮) પધ લેશ્યાને વર્ણ હળદરના કટકા જેવો અને શણ (ધાન્ય વિશેષ)ના તથા
અશણના ફળના રંગ જેવો પીળો જાણવો. (૯) શુકલ લેશ્યાને વર્ણ શંખ, અંકરત્ન, મચકુંદનાં ફૂલ, દૂધની ધાર અને
રૂપાના હાર જેવો ઉજજવલ હેય છે. - (૧૦) કૃષ્ણ લેશ્યાને રસ કડવા તુંબડાને, કડવા લીબડાને તથા કડવી રોહિણીને
રસ જેટલે કડવો હોય તેના કરતાં સ્વાદમાં અનંત ગણે કડવો જાણ. - (૧૧) નીલ લેશ્યાને રસ સૂઠ, મરી અને પીપરના રસનો સ્વાદ કે હસ્તિ પિપિલી
(ગજપીપર)ના રસને સ્વાદ તીણું હોય તે કરતાં પણ અનંત ગણે - તીખ જાણવો. (૧૨) કાપતી વેશ્યાને રસ કાચા આંબાના ફળને સ્વાદ, કાચા કોઠાના રસને
સ્વાદ અને તુંબરના ફળના સ્વાદ જેવો હોય તેના કરતાં અનંત ગણો
તુર જાણ. . (૧૩) તેજલેશ્યાનો રસ પાકા આમ્રફળના રસને સ્વાદ અને પાકા કઠાના રસનો
સ્વાદ હોય તે કરતાં અનંતગણું ખટમીઠે જાણો. - (૧૪) પદ્મ લેશ્યાને રસ ઉત્તર વારુણ તથા ભિન્નભિન્ન પ્રકારના મધુ અને પ્રેરક
આસવ, વગેરે દારૂઓના રસથી પણ અનંતગણું ખટમીઠે જાણુ. (૧૫) શુકલ લશ્યાને રસ ખજુર, દ્રાક્ષ, દૂધ, ખાંડ અને સાકરના રસને સ્વાદ
હેય તે કરતાં અનંતગણે મીઠો જાણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org