________________
સચવ પરાકમ
ત્યાગ, (૩૫) આહાર પ્રત્યાખ્યાન, (૩૬) કષાય પ્રત્યાખ્યાન, (૩૭) ચાગ પ્રત્યાખ્યાન, પાપપ્રસંગને યાગ, (૩૮) શરીરને ત્યાગ, (૩૯) સહાયકનો ત્યાગ, (૪૦) ભક્ષ્ય પ્રત્યાખ્યાન (અણસણ–શરીરને અંતકાલ જાણું સર્વથા આહારને ત્યાગ), (૪૧) સ્વભાવ પ્રત્યાખ્યાન (દુષ્ટ પ્રકૃતિઓથી નિવૃત્તિ, (૪૨) પ્રતિરૂપતા (મન, વચન ને કાયાની એકતા-કર્તવ્યપાલન), (૪૩) વૈયાવૃત્ય (ગુણીજનની સેવા), (૪૪) સર્વ ગુણસંપનતા (આત્માના સર્વ ગુણોની પ્રાપ્તિ), (૪૫) વીતરાગતા (રાગદ્વેષથી વિરક્તિ), (૪૬) ક્ષમા, (૪૭) મુક્તિ (નિર્લોભતા), (૪૮) સરલતા (પટને ત્યાગ), (૪૯) મૃદુતા નિરભિમાનતા, (૫૦) ભાવસત્ય (શુદ્ધ અંતઃકરણ), (૫૧) કરણ સત્ય (સાચી પ્રવૃત્તિ, (પર) યોગ સત્ય (મન, વચન અને કાયાને વ્યાપાર સત્યરૂપ હોય તે દશા), (૫૩) મને ગુપ્તિ (મનને સંયમ), (૫૪) વચનગુપ્તિ (વચનને સંયમ), (૫૫) કાયશુતિ (કાયાને સંયમ) (૫૬) મનઃસમાધારણ (સત્યમાં ચિત્તની એકાગ્રતા), (૫૭) વાફસમાધારણ (વચનનું યોગ્ય માર્ગમાં નિરૂપણ), (૫૮) કાય સમાધારણ (સત્યપ્રવૃત્તિમાં શરીરનું સ્થાપન), (૫૯) જ્ઞાન સંપન્નતા (જ્ઞાનની પ્રાપ્તિ) (૬૦) દર્શન સંપન્નતા (સમ્યફત્ર પ્રાપ્તિ), (૬૧) ચારિત્ર સંપન્નતા (શુદ્ધ ચારિત્રની પ્રાપ્તિ), (૬૨) શ્રોસેન્દ્રિય નિગ્રહ (કાનને સંયમ), (૬૩) આંખનો સંચમ, (૬૪) ધ્રાણેન્દ્રિય (નાકને સંયમ), (૬૫) જીભને સંયમ (૬૬) સ્પર્શેન્દ્રિયને સંયમ, (૬૭) ક્રોધવિજય (૬૮) માનને વિજય, (૬૯) માયાનો વિજય (૭૦) લોભને વિજય, (૭૧) રાગદ્વેષ અને મિથ્યાદર્શન (અજ્ઞાન)ને વિજય, (૭૨) શૈલેશી (મન, વચન અને કાચાના રોગનું રૂંધવું– પર્વતની પેઠે આત્મઅડેલતાની સ્થિતિ), અને (૭૩) અકમતા (કમ-રહિત અવસ્થા).
ભગવાન બોલ્યા : (૧) (શિષ્ય પૂછે છે.) હે પૂજ્ય : સવેગ (મુમુક્ષતા)થી જીવાત્મા શું પ્રાપ્ત
કરી શકે છે? (કયા ગુણને પામે છે?)
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org