________________
ઈષકારીય
નંધ: આંતરિક અને બાહ્ય એવી બાર પ્રકારની તપશ્ચર્યા છે. કમ્રૂપ કાષ્ટને બાળવામાં તપશ્ચર્યા અગ્નિ જેવું કાર્ય કરે છે. તેનું વિસ્તૃત વર્ણન આગળ ૩૦ મા અધ્યયનમાં આવશે. (૫૧) એ પ્રમાણે તે ક્રમપૂર્વક છએ છ જરા અને મૃત્યુના ભયથી ખેદ પામીને
ધર્મપરાયણ થયા અને દુઃખના અંતની (મોક્ષમાર્ગની) શેધ કરી ક્રમપૂર્વક
બુદ્ધ થયા. (૫૨) વીતોહ (મેહથી રહિત તેવા) જિનેશ્વરના શાસનમાં પૂર્વે જાગેલી ભાવનાઓ
(ગત જન્મમાં કરેલું ચિંતન) ને સંભારીને થોડા જ કાળમાં તે છએ છે
દુઃખના અંતને પામ્યા. (૫૩) દેવી કમળાવતી, રાજા, પુરોહિત બ્રાહ્મણ (ભૂગુ), જશા નામની બ્રાહ્મણ અને તેના બન્ને પુત્રો એમ છએ છવો મુક્તિને પામ્યા.
સુધર્મ સ્વામીએ જબૂને કહ્યું:
એમ ભગવાન બોલ્યા હતા. ” એ પ્રમાણે ઈષકાર સંબંધી ચૌદમું અધ્યયન સમાપ્ત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org