________________
૭.
ઉત્તરાધ્યયન
છે. છતાં સાંકળ એ પણુ બંધન જ છે. જેણે ધનરહિત થવુ હોય તેણે સાનાની સાંકળ પણ તજી દેવા પ્રયત્ન કરવા જોઈએ. અને નિરાસક્તપણે કર્મીને ભાગવી લેવાં જોઈએ.
(૯) (બ્રહ્મદો કહ્યું:) પૂર્વાં કાળમાં સત્ય અને કપટ રહિત તપશ્ચર્યાદિ શુભકર્માં મેં કર્યાં. તેથી જ તેનું ફળ આજે (ઉત્તમ સમૃદ્ધિ પામી) હું ભાગવું છું. પર ંતુ હું ચિત્ત ! તારી દશા આવી શાથી થઈ ? તારાં શુભકમ બધાં કાં ગયાં ?
(૧૦) (હે રાજેન્દ્ર !) જીવાએ આચરેલાં સવ' (સુંદર કે અંસુદર બધાં) કરી ફળવાળાં જ હોય છે. કરેલાં કર્મોને ભાગવ્યા વિના મુક્તિ થતી જ નથી. તેથી મારા જીવાત્મા પણ પુણ્યકના પરિણામે ઉત્તમ પ્રકારની સ`પત્તિ અને કામભાગેાથી યુક્ત થયેા હતેા.
(૧૧) હે સ’ભૂતિ ! જેમ તું પેાતાને ભાગ્યવાન માને છે તેમ પુણ્યનાં ફળથી યુક્ત ચિત્તને પણ મહાન ઋદ્ધિમાન જાણુ. વળી હે રાજન જેવી તે (ચિત્ત) ની સમૃદ્ધિ હતી તેવી જ પ્રભાવશાળી કાંતિ પણ હતી.
નોંધ : ઉપરના એ લેાકેા ચિત્તમુનિએ કહ્યા. આજે તે મુનિ થયા હતા. ઈંદ્રિયનિયમનાદિ કઠણ તપશ્ચર્યા અને શરીર વિભૂષાના ત્યાગથી તેની દેહકાંતિ બહારથી ઝાંખી દેખાતી હતી છતાં તેનાં આત્મએસ તે! કેાઈ અપૂજ હતાં. (૧૨) નૃપતિએ પૂછ્યું કે; જો એવી સમૃદ્ધિ હતી તે ત્યાગ શા માટે કર્યો ?
જવાખમાં ચિત્તમુનિ કહે છે ઃ પરમાથી પૂર્ણ છતાં અલ્પ વચનવાળી ગંભીર ગાથા (કાઈ મુનીશ્વરે એકદા) અનેક મનુષ્યાના સમૂહમાં ફરમાવી. કે જે ગાથાને સાંભળીને ઘણા ભિક્ષુકેા ચારિત્રગુણુમાં વધુ અને વધુ લીન અને છે. તે ગાથા સાંભળીને હું શ્રમણ (તપસ્વી) થયે.
નોંધઃ સમૃદ્ધિ પામ્યા છતાં સંતોષ ન હતેા. આ ગાથા સાંભળ્યા પછી અંધનેા તરત જ દૂર થયાં અને ત્યાગ ગ્રહણ કર્યાં.
(૧૩) (બ્રહ્મદત્ત આસક્ત હતા. તેને ત્યાગ નહોતા ગમતા તેથી તેણે ચિત્તને ભાગે
માટે આમ ંત્રણ કયું:) ઉચ્ચ, ઉદય, મધુ, ક` અને બ્રહ્મ નામના પાંચ સુંદર મહેલા, ભિન્નભિન્ન પ્રકારનાં દ્રશ્ય! . તેમજ મદિરા અને પાંચલ દેશનું રાજ્ય આ બધુ' તમારુ' જ છે. હું ચિત્ત ! તેને પ્રેમપૂર્ણાંક ભોગવે. (૧૪) વળી હે ભિક્ષુ ! વાજિંત્ર સાથે નૃત્ય તથા સંગીત તેમજ મનોહર યુવતીઆના સંગથી વિંટળાઈને આવા રમ્ય ભાગાને ભાગવા. તે જ મને ગમે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org