________________
૧માડ છે.
૯૨ : પડશક પ્રવચને જુદા જુદા પ્રભાવ પડેલા દેખાય છે તે જોવા ન મળે. માટે આભ મિથ્યાત્વાદિ જુદા જુદા કર્મબંધના હેતુઓથી વિચિત્ર પ્રકારના જ્ઞાનાવરણીયાકિ કમનું સર્જન કરે છે. તે કર્મો પછી ઉદયમાં આવીને ભિન્ન ભિન્ન પ્રકારનું સારું–નસુ ફળ કમ કરનાર જીવને ચખાડે છે. ચખાડે છે.
જે કર્મ કેર તે ભોગવે, બીજો નહિ.
માટે સત્ અને વિચિત્ર પ્રકારના કર્મથી આત્મા બંધાચેલે છે એમ કહ્યું.
હવે ૧૧મા કલેકના ચિધા મુદ્દાની વાત ઉપર આવીએ. કર્મના (સર્વથા) વિચારાધી આત્મા મુક્ત બને છે.
જેમ માણસને ચારે બાજુથી દોરડાથી બાંધેલું હતું, પણ તે દોરડું ચારે બાજુથી છેાડી લેવાથી તે માણસ છુટોમુક્ત થાય છે તેમ સત એવા કર્મથી બંધાયેલે આત્મા પણ છાડવાની ક્રિયા કરે તો મુક્ત થાય છે.
હવે આત્મા કર્મથી બંધાય છે શાથી ? તો તેનાં કારણોનો પણ વિચાર કરવો પડશે ને? તે આ અહિં ૧૧મા શ્લેકમાં સંક્ષેપમાં કર્મ બંધના પાંચ હેતુઓ બતાવેલા છે.
હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહ. જગતના લગભગ બધા પાપોનો આ પાંચ પાપોમાં સમાવેશ થઈ જાય છે; માટે આ મુખ્ય પાંચ હિંસાદિ કારણોથી આભા કર્મથી બંધાય છે, એમ કહયું તો આત્મા કર્મથી છૂટે શી રાત ? તો કહયું કે જે રાત બંધાયે છે તેનાથી વિરુદ્ધ અહિંસાદિ ધમનું પાલન કરે તે આત્મા કમથી મુક્ત બને એટલે આત્મા કર્મથી બંધાય હિંસાદિ પાપથી અને કર્મથી છૂટે અહિંસાદિ ધર્મોથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org